કોરોના ગુજરાત LIVE:છેલ્લા 24 કલાકમાં 225 નવા કેસ અને 141 રિકવર, હાલ 1186 એક્ટિવ કેસ

20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 27 હજાર 138ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

રાજ્યમાં કોરોનાના કેસમાં ફરીથી વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 225 નવા કેસ નોંધાયા છે. જ્યારે 141 દર્દી સાજા થયા છે. આજે અમદાવાદ શહેરમાં 100 વધુ 114 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.01 ટકા થયો છે. તો એક્ટિવ કેસનો આંકડો 1 હજારને પાર થયો છે અને હાલમાં 1186 એક્ટિવ કેસ છે. ગઈકાલે 16 જૂને 110 દિવસ બાદ 200નો આંકડો પાર થયો હતો અને 228 કેસ નોંધાયા હતા. અગાઉ 26 ફેબ્રુઆરીએ 230 કેસ હતાં.

રાજ્યમાં 1186 એક્ટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 27 હજાર 138ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 15 હજાર 33 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1186 એક્ટિવ કેસ છે, 6 દર્દી વેન્ટિલેટર પર છે અને 1180 દર્દીઓની હાલત સ્થિર છે.

જૂન મહિનામાં 2 દર્દીના મોત
રાજ્યમાં 15 જૂને ચાર દિવસ બાદ અમદાવાદ જિલ્લામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. આ પહેલા 10 જૂને ગાંધીનગર શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. અગાઉ 7 મેના રોજ એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં 6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત બાદ 7 મેએ 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું. 5 મેએ 24 દિવસ બાદ 24થી વધુ કેસ 25 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 12 એપ્રિલે 24 કેસ નોંધાયા હતા. ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો. ગયા મહિને 29 માર્ચે સૌથી 5 કેસ નોંધાયા હતા.

20મી જાન્યુઆરીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો.

1 મેથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 મે1890
2 મે16270
3 મે12150
4 મે18160
5 મે25140
6 મે14170
7 મે27191
8 મે37150
9 મે23180
10 મે33120
11 મે31210
12 મે28230
13 મે35120
14 મે31240
15 મે33370
16 મે33250
17 મે28370
18 મે32330
19 મે19270
20 મે32310
21 મે28340
22 મે15260
23 મે24300
24 મે35310
25 મે37310
26 મે31190
27 મે23330
28 મે37310
29 મે28200
30 મે34260
31 મે45360
1 જૂન40360
2 જૂન50250
3 જૂન46330
4 જૂન56300
5 જૂન68210
6 જૂન53490
7 જૂન72530
8 જૂન111230
9 જૂન117450
10 જૂન143511
11 જૂન154580
12 જૂન140660
13 જૂન111570
14 જૂન165770
15 જૂન1841121
16 જૂન2281170
17 જૂન2251410
કુલ આંક282517433

રાજ્યમાં કુલ 1227138 કેસ અને 10946 દર્દીનાં મોત અને 1215033 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ379,924373,7833,600
સુરત201,522201,0222070
વડોદરા137,869134,324897
રાજકોટ83,87081,924792
જામનગર41,39240,981515
મહેસાણા30,72830,278191
ભાવનગર28,93328,242358
ગાંધીનગર34,81633,875224
જૂનાગઢ22,78322,353271
બનાસકાંઠા18,03317,756166
કચ્છ18,78018,388146
પંચમહાલ13,41113,20681
પાટણ16,10515,705129
ભરૂચ17,01116,640142
અમરેલી12,82812,675105
ખેડા14,52314,24255
દાહોદ11,23711,12843
આણંદ16,31615,10756
સાબરકાંઠા11,65811,391161
ગીર-સોમનાથ9,6839,60767
મહીસાગર8,8388,73375
સુરેન્દ્રનગર10,0409,868138
નવસારી11,71011,64541
મોરબી10,67010,36393
વલસાડ12,62212,45784
નર્મદા6,6096,57115
અરવલ્લી5,7055,62680
તાપી5,7465,65130
દેવભૂમિ દ્વારકા5,1405,07188
પોરબંદર4,1634,15025
છોટાઉદેપુર3,7283,67138
બોટાદ2,3542,29048
ડાંગ1,222120318
અન્ય રાજ્ય1621593
કુલ1,227,1381,215,03310,946
અન્ય સમાચારો પણ છે...