તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં કોરોના ટેસ્ટિંગ ઘટ્યું છે પણ કેસ નહીં, 24 કલાકમાં 10,000 ટેસ્ટ ઓછા કરતા 926 નવા કેસ નોંધાયા, અત્યાર સુધીમાં 1.89 લાખથી વધુ કેસ નોંધાયા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં દિવાળી તહેવારો કારણે કોરોનાની બીજી લહેરની શક્યતા નકારી શકાય નહીં. રાજ્યમાં 24 કલાકમાં 39 હજાર 383 ટેસ્ટ કરવામાં આવ્યા હતા,જેમાંથી 926ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. રાજ્યમાં ટેસ્ટિંગમાં મોટાપાયે ઘટાડો કરવામાં આવ્યો છે, જેને કારણે દૈનિક કેસ 1000ની અંદર રહે છે. 15 નવેમ્બરની તુલનાએ 16 નવેમ્બરે 10,000 ઓછા ટેસ્ટ કર્યા છે. 15 નવેમ્બરના રોજ 49,842 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 24 કલાકમાં 5 દર્દીના મોત થયા છે અને 1040 દર્દી કોરોનાને હરાવીને નવા વર્ષે ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 91.41 ટકા થયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 68 લાખ 76 હજાર 665 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1 લાખ 89 હજાર 236ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,808એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 72 હજાર 972 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12456 એક્ટિવ કેસ છે, જેમાંથી 62 વેન્ટિલેટર પર જ્યારે 12,349 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓક્ટોબર1,351101,334
2 ઓક્ટોબર1,310151,250
3 ઓક્ટોબર1343121304
4 ઓક્ટોબર130291246
5 ઓક્ટોબર1327131405
6 ઓક્ટોબર1335101473
7 ઓક્ટોબર131191414
8 ઓક્ટોબર1278101266
9 ઓક્ટોબર124391518
10 ઓક્ટોબર1221101456
11 ઓક્ટોબર118191413
12 ઓક્ટોબર116981442
13 ઓક્ટોબર1158101375
14 ઓક્ટોબર1175111414
15 ઓક્ટોબર1185111329
16 ઓક્ટોબર1191111279
17 ઓક્ટોબર116191270
18 ઓક્ટોબર109191233
19 ઓક્ટોબર99681147
20 ઓક્ટોબર112681128
21 ઓક્ટોબર1,13791,180
22 ઓક્ટોબર1,13671,201
23 ઓક્ટોબર1,11261,264
24 ઓક્ટોબર102161013
25 ઓક્ટોબર9197963
26 ઓક્ટોબર90841,102
27 ઓક્ટોબર99251,238
28 ઓક્ટોબર98061107
29 ઓક્ટોબર98741087
30 ઓક્ટોબર96961027
31 ઓક્ટોબર93551014
1 નવેમ્બર86051128
2 નવેમ્બર87541004
3 નવેમ્બર95461,197
4 નવેમ્બર97561022
5 નવેમ્બર99071055
6 નવેમ્બર103541321
7 નવેમ્બર10465931
8 નવેમ્બર10207819
9 નવેમ્બર9715993
10 નવેમ્બર10495879
11 નવેમ્બર112561352
12 નવેમ્બર1,12061038
13 નવેમ્બર115261078
14 નવેમ્બર1,1246995
15 નવેમ્બર107061001
16 નવેમ્બર92651040
કુલ આંક51,84235555,745

​​​​​​રાજ્યમાં કુલ કેસ 1,89,236 અને 3,808ના મોત અને કુલ 1,72,972 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ45,5691,94040,301
સુરત39,98786137,793
વડોદરા17,78421515,782
ગાંધીનગર5644975077
ભાવનગર4950674804
બનાસકાંઠા3232333012
આણંદ1610161529
અરવલ્લી86624763
રાજકોટ14,48416913,164
મહેસાણા4702334206
પંચમહાલ3064202798
બોટાદ8785753
મહીસાગર134871258
પાટણ3001482568
ખેડા1789151674
સાબરકાંઠા1971121906
જામનગર8678358357
ભરૂચ3137173008
કચ્છ2971332716
દાહોદ209771783
ગીર-સોમનાથ1944231787
છોટાઉદેપુર7033673
વલસાડ126891239
નર્મદા149411323
દેવભૂમિ દ્વારકા8465802
જૂનાગઢ3954333699
નવસારી139671340
પોરબંદર5964575
સુરેન્દ્રનગર2676122318
મોરબી2375162155
તાપી8896844
ડાંગ1220119
અમરેલી3017262553
અન્ય રાજ્ય1623137
કુલ1,89,2363,8081,72,972

આ રીતે ઘટ્યા બાદ ફરી વધવા લાગ્યા કેસ

તારીખએક્ટિવ કેસ
4 ઓક્ટોબર16809
6 ઓક્ટોબર16570
8 ઓક્ટોબર16465
10 ઓક્ટોબર15936
12 ઓક્ટોબર15187
16 ઓક્ટોબર14683
18 ઓક્ટોબર14414
20 ઓક્ટોબર14245
22 ઓક્ટોબર14121
25 ઓક્ટોબર13914
27 ઓક્ટોબર13465
29 ઓક્ટોબર13232
31 ઓક્ટોબર13084
1 નવેમ્બર12833
2 નવેમ્બર12,700
3 નવેમ્બર12,451
4 નવેમ્બર12,398
5 નવેમ્બર12,326
6 નવેમ્બર12036
7 નવેમ્બર12146
8 નવેમ્બર12,340
9 નવેમ્બર12,313
10 નવેમ્બર12,478
11 નવેમ્બર12,245
12 નવેમ્બર12,321
13 નવેમ્બર12,389
14 નવેમ્બર12512
15 નવેમ્બર12575
16 નવેમ્બર12456

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

વધુ વાંચો