કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 44 દિવસ બાદ 1 હજારથી ઓછા કેસ, 998 નવા કેસ સામે 2454 રિકવર, 16નાં મોત

7 મહિનો પહેલા
  • રાજ્યનો રિકવરી રેટ વધીને 98.19 ટકા થયો
  • બોટાદ, ગીર સોમનાથ, પોરબંદર અને સુરેન્દ્રનગરમાં શૂન્ય કેસ

રાજ્યમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં 44 દિવસ બાદ 1 હજારથી ઓછા કેસ નોધાયા છે છે. છેલ્લા 24 કલાકમાં 998 નવા કેસ નોંધાયા છે. અગાઉ 2 જાન્યુઆરીએ 968 કેસ હતા. રાજ્યમાં કુલ 16 દર્દીના મોત થયા છે. આજે 2454 દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યનો રિકવરી રેટ વધીને 98.19 ટકા થઈ ગયો છે. રાજ્યમાં આજે બોટાદ, ગીર સોમનાથ, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લામાં શૂન્ય કેસ નોંધાયા છે.

રાજ્યના 4 મહાનગર અને 4 જિલ્લામાં મોત નોંધાયા
અમદાવાદમાં 376, વડોદરામાં 211, સુરતમાં 73 અને ગાંધીનગરમાં 51 નવા કેસ નોંધાયા છે. તો વડોદરા શહેરમાં 4, સુરતમાં 3, અમદાવાદ શહેર 2 કેસ નોધાયા છે. જ્યારે વડોદરા, ગાંધીનગર, રાજકોટ શહેર, મોરબી, વલસાડ, પંચમહાલ અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 1-1 મોત થયું છે.

77 દર્દી વેન્ટિલેટર પર અને 11 હજાર એક્ટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 17 હજાર 328ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 838 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 11 લાખ 95 હજાર 295 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 11 હજાર 195 એક્ટિવ કેસ છે, જેમાંથી 77 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 11 હજાર 118 દર્દીની હાલત સ્થિર છે.

20મીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો. જ્યારે આજે 1 હજારથી ઓછા 998 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં નવા કેસ અને એક્ટિવ કેસ

1 ડિસેમ્બરથી 15 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 ડિસેમ્બર45261
2 ડિસેમ્બર50241
3 ડિસેમ્બર45450
4 ડિસેમ્બર44360
5 ડિસેમ્બર48241
6 ડિસેમ્બર38370
7 ડિસેમ્બર61390
8 ડિસેમ્બર67220
9 ડિસેમ્બર69270
10 ડિસેમ્બર63393
11 ડિસેમ્બર71270
12 ડિસેમ્બર56320
13 ડિસેમ્બર58561
14 ડિસેમ્બર55481
15 ડિસેમ્બર53530
16 ડિસેમ્બર68430
17 ડિસેમ્બર60581
18 ડિસેમ્બર68740
19 ડિસેમ્બર51550
20 ડિસેમ્બર70631
21 ડિસેમ્બર87732
22 ડિસેમ્બર91412
23 ડિસેમ્બર111782
24 ડિસેમ્બર98693
25 ડિસેમ્બર179342
26 ડિસેમ્બર177660
27 ડિસેમ્બર204651
28 ડિસેમ્બર394591
29 ડિસેમ્બર548651
30 ડિસેમ્બર5731022
31 ડિસેમ્બર654630
1 જાન્યુઆરી10691031
2 જાન્યુઆરી9681411
3 જાન્યુઆરી12591513
4 જાન્યુઆરી22652402
5 જાન્યુઆરી33502361
6 જાન્યુઆરી42138301
7 જાન્યુઆરી539611581
8 જાન્યુઆરી567713590
9 જાન્યુઆરી627512630
10 જાન્યુઆરી609715392
11 જાન્યુઆરી747627043
12 જાન્યુઆરી994134494
13 જાન્યુઆરી1117642855
14 જાન્યુઆરી1001948312
15 જાન્યુઆરી917754047
16 જાન્યુઆરી1015060968
17 જાન્યુઆરી1275359845
18 જાન્યુઆરી17119788310
19 જાન્યુઆરી20966982812
20 જાન્યુઆરી244851031013
21 જાન્યુઆરી21115924516
22 જાન્યુઆરી231501010315
23 જાન્યુઆરી166171163619
24 જાન્યુઆરી138051346925
25 જાન્યુઆરી166081746728
26 જાન્યુઆરી147812082921
27 જાન્યુઆરી129212319722
28 જાન્યુઆરી121312207030
29 જાન્યુઆરી119742165533
30 જાન્યુઆરી93951606630
31 જાન્યુઆરી66791417135
1 ફેબ્રુઆરી83381662938
2 ફેબ્રુઆરી89341517734
3 ફેબ્રુઆરી76061319534
4 ફેબ્રુઆરી60971210535
5 ફેબ્રુઆરી47101118434
6 ફેબ્રુઆરી38971027319
7 ફેબ્રુઆરી2909886221
8 ફેબ્રુઆરી2502748728
9 ફેબ્રુઆરી2560881224
10 ફેબ્રુઆરી2275817221
11 ફેબ્રુઆરી1883500514
12 ફેબ્રુઆરી1646395520
13 ફેબ્રુઆરી1274302213
14 ફેબ્રુઆરી1040257014
15 ફેબ્રુઆરી998245416
કુલ આંક389932378147746

રાજ્યમાં કુલ 1217328 કેસ અને 10838 દર્દીનાં મોત અને 1195295 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ375,894366,7843,587
સુરત200,990199,8732061
વડોદરા136,202130,866865
રાજકોટ83,55581,235788
જામનગર41,61040,838512
મહેસાણા30,60229,940190
ભાવનગર28,85728,134357
ગાંધીનગર34,31132,958217
જૂનાગઢ22,77722,330271
બનાસકાંઠા17,79717,171166
કચ્છ18,67518,180146
પંચમહાલ13,37413,07079
પાટણ15,99415,480129
ભરૂચ16,94216,522135
અમરેલી12,78612,604105
ખેડા14,42514,01154
દાહોદ1,15910,98441
આણંદ6,18214,83656
સાબરકાંઠા11,60111,204160
ગીર-સોમનાથ9,6629,55767
મહીસાગર8,8258,69375
સુરેન્દ્રનગર10,0149,795138
નવસારી11,64911,52940
મોરબી10,61510,22093
વલસાડ12,54612,33484
નર્મદા6,6066,54415
અરવલ્લી5,6385,49580
તાપી5,6805,49027
દેવભૂમિ દ્વારકા5,1234,99888
પોરબંદર4,1624,14425
છોટાઉદેપુર3,7153,62138
બોટાદ2,3532,28847
ડાંગ1144106818
અન્ય રાજ્ય1621593
કુલ1,217,3281,195,29510,838
અન્ય સમાચારો પણ છે...