કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 737 નવા કેસ સામે 687 દર્દી ડિસ્ચાર્જ, અમદાવાદમાં એકનું મોત

3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 737 નવા કેસ નોંધાયા છે. જ્યારે 687 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 300થી વધુ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.77 ટકા થયો છે. જ્યારે આજે અમદાવાદમાં એક દર્દીનું કોરોનાથી મોત થયું નોંધાયું છે.

રાજ્યમાં 4274 એક્ટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 40 હજાર 488ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 951 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 25 હજાર 263 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4274 એક્ટિવ કેસ છે, 3 દર્દી વેન્ટિલેટર પર છે અને 4271 દર્દીઓની હાલત સ્થિર છે.

જુલાઈ મહિનામાં 5 દર્દીના મોત
આજે 14 જુલાઈએ અમદાવાદમાં 1 દર્દીનું મોત થયું છે. રાજ્યમાં એક સપ્તાહ બાદ 12 જુલાઈએ ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા .1લી જુલાઈએ વલસાડમાં 1 દર્દીનું મોત થયું હતું, જ્યારે આજે 4 જુલાઈએ મહેસાણામાં 1 દર્દીનું મોત થયું હતું. આ પહેલા 15 જૂને અમદાવાદ જિલ્લામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું હતું. 10 જૂને ગાંધીનગર શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. અગાઉ 7 મેના રોજ એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં 6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત બાદ 7 મેએ 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું. 5 મેએ 24 દિવસ બાદ 24થી વધુ કેસ 25 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 12 એપ્રિલે 24 કેસ નોંધાયા હતા. ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો.

20મી જાન્યુઆરીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો.

1 જૂનથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જૂન40360
2 જૂન50250
3 જૂન46330
4 જૂન56300
5 જૂન68210
6 જૂન53490
7 જૂન72530
8 જૂન111230
9 જૂન117450
10 જૂન143511
11 જૂન154580
12 જૂન140660
13 જૂન111570
14 જૂન165770
15 જૂન1841121
16 જૂન2281170
17 જૂન2251410
18 જૂન2341590
19 જૂન2441310
20 જૂન2171300
21 જૂન2261630
22 જૂન4071900
23 જૂન4162300
24 જૂન3802090
25 જૂન4192180
26 જૂન4202560
27 જૂન3512480
28 જૂન4752480
29 જૂન5294080
30 જૂન5474190
1 જુલાઈ6323841
2 જુલાઈ5803910
3 જુલાઈ4563860
4 જુલાઈ4194541
5 જુલાઈ5724890
6 જુલાઈ6655360
7 જુલાઈ7175620
8 જુલાઈ6366220
9 જુલાઈ6685150
10 જુલાઈ5464630
11 જુલાઈ5114260
12 જુલાઈ5776332
13 જુલાઈ7426730
14 જુલાઈ7376871
કુલ આંક15286112247

રાજ્યમાં કુલ 1240488 કેસ અને 10951 દર્દીનાં મોત અને 1225263 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ3919443865823621
સુરત2074812047302080
વડોદરા141885140610921
રાજકોટ8505284138798
જામનગર4209141509520
ગાંધીનગર3594835450228
મહેસાણા3146131084195
ભાવનગર2977029146362
જૂનાગઢ2276322489272
કચ્છ1929219079146
બનાસકાંઠા1841118222166
ભરૂચ1748417296152
પાટણ1642516210129
આણંદ156091552853
ખેડા147611469255
પંચમહાલ135651347883
અમરેલી1300012871105
વલસાડ13,2601307192
નવસારી122071209741
સાબરકાંઠા1183111653163
દાહોદ113071126146
મોરબી108961075695
સુરેન્દ્રનગર101499987139
ગીર-સોમનાથ9774969967
મહીસાગર8871879675
નર્મદા6640662515
તાપી5827578530
અરવલ્લી57775,67881
દેવભૂમિ દ્વારકા5250513189
પોરબંદર4221418125
છોટાઉદેપુર3756371838
બોટાદ2359231148
ડાંગ12591,24118
અન્ય રાજ્ય1621593
કુલ1240488122526310,951
અન્ય સમાચારો પણ છે...