તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 4 દિવસથી દૈનિક કેસો 1100થી ઉપર નોંધાતા ત્રણ હજાર ઓછા ટેસ્ટ કર્યાં, 1070 નવા કેસ અને 6 દર્દીના મોત, કુલ કેસ 1.88 લાખને પાર થયા

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક

ગુજરાતમાં દિવાળી તહેવારો શરૂ થતાં જ કોરોનાની બીજી લહેરના એંધાણ જોવા મળી રહ્યાં છે. રાજ્યમાં 24 કલાકમાં 49,842 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાંથી 1070ના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે છેલ્લા 4 દિવસથી દૈનિક 1100 નવા કેસ આવી રહ્યા હતા, જે 1100ની અંદર રહ્યાં છે. પરંતુ તેની પાછળનું કારણ ઘટી રહેલું સંક્રમણ નહીં પણ ઘટી રહેલા ટેસ્ટ છે. 14 નવેમ્બરે 24 કલાકમાં 52,973 ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાંથી 1,124 દર્દી પોઝિટિવ મળ્યા હતા. જેને કારણે 15 નવેમ્બરે ત્રણ હજાર જેટલા ટેસ્ટ ઘટાડીને દૈનિક કેસ 1100ની અંદર રાખવામાં આવ્યા છે. જ્યારે 6 દર્દીના મોત થયા છે અને 1001 દર્દી કોરોનાને હરાવીને દિવાળીના દિવસે ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 91.30 ટકા થયો છે.

રાજ્યમાં અત્યાર સુધીમાં 68 લાખ 37 હજાર 282 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1 લાખ 88 હજાર 310ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 3,803એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 71 હજાર 932 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12575 એક્ટિવ કેસ છે, જેમાંથી 67 વેન્ટિલેટર પર જ્યારે 12,508 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 14 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓક્ટોબર1,351101,334
2 ઓક્ટોબર1,310151,250
3 ઓક્ટોબર1343121304
4 ઓક્ટોબર130291246
5 ઓક્ટોબર1327131405
6 ઓક્ટોબર1335101473
7 ઓક્ટોબર131191414
8 ઓક્ટોબર1278101266
9 ઓક્ટોબર124391518
10 ઓક્ટોબર1221101456
11 ઓક્ટોબર118191413
12 ઓક્ટોબર116981442
13 ઓક્ટોબર1158101375
14 ઓક્ટોબર1175111414
15 ઓક્ટોબર1185111329
16 ઓક્ટોબર1191111279
17 ઓક્ટોબર116191270
18 ઓક્ટોબર109191233
19 ઓક્ટોબર99681147
20 ઓક્ટોબર112681128
21 ઓક્ટોબર1,13791,180
22 ઓક્ટોબર1,13671,201
23 ઓક્ટોબર1,11261,264
24 ઓક્ટોબર102161013
25 ઓક્ટોબર9197963
26 ઓક્ટોબર90841,102
27 ઓક્ટોબર99251,238
28 ઓક્ટોબર98061107
29 ઓક્ટોબર98741087
30 ઓક્ટોબર96961027
31 ઓક્ટોબર93551014
1 નવેમ્બર86051128
2 નવેમ્બર87541004
3 નવેમ્બર95461,197
4 નવેમ્બર97561022
5 નવેમ્બર99071055
6 નવેમ્બર103541321
7 નવેમ્બર10465931
8 નવેમ્બર10207819
9 નવેમ્બર9715993
10 નવેમ્બર10495879
11 નવેમ્બર112561352
12 નવેમ્બર1,12061038
13 નવેમ્બર115261078
14 નવેમ્બર1,1246995
15 નવેમ્બર107061001
કુલ આંક50,91635054,705

​​​​​​રાજ્યમાં કુલ કેસ 1,88,310 અને 3,803ના મોત અને કુલ 1,71,932 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ45,343193740,090
સુરત39,84686537,587
વડોદરા17,65921515,590
ગાંધીનગર5593975049
ભાવનગર4938674800
બનાસકાંઠા3216332977
આણંદ1602161529
અરવલ્લી86224749
રાજકોટ14,35716813,082
મહેસાણા4657334185
પંચમહાલ3059202788
બોટાદ8765752
મહીસાગર134271258
પાટણ2983482540
ખેડા1781151664
સાબરકાંઠા1952121899
જામનગર8654358334
ભરૂચ3130173001
કચ્છ2951332669
દાહોદ208171773
ગીર-સોમનાથ1936231779
છોટાઉદેપુર7013670
વલસાડ126891239
નર્મદા149011309
દેવભૂમિ દ્વારકા8455784
જૂનાગઢ3942333688
નવસારી139571338
પોરબંદર5964574
સુરેન્દ્રનગર2668122301
મોરબી2368162145
તાપી8886842
ડાંગ1220119
અમરેલી3014262549
અન્ય રાજ્ય1623137
કુલ1,88,3103,8031,71,932

આ રીતે ઘટ્યા બાદ ફરી વધવા લાગ્યા કેસ

તારીખએક્ટિવ કેસ
4 ઓક્ટોબર16809
6 ઓક્ટોબર16570
8 ઓક્ટોબર16465
10 ઓક્ટોબર15936
12 ઓક્ટોબર15187
16 ઓક્ટોબર14683
18 ઓક્ટોબર14414
20 ઓક્ટોબર14245
22 ઓક્ટોબર14121
25 ઓક્ટોબર13914
27 ઓક્ટોબર13465
29 ઓક્ટોબર13232
31 ઓક્ટોબર13084
1 નવેમ્બર12833
2 નવેમ્બર12,700
3 નવેમ્બર12,451
4 નવેમ્બર12,398
5 નવેમ્બર12,326
6 નવેમ્બર12036
7 નવેમ્બર12146
8 નવેમ્બર12,340
9 નવેમ્બર12,313
10 નવેમ્બર12,478
11 નવેમ્બર12,245
12 નવેમ્બર12,321
13 નવેમ્બર12,389
14 નવેમ્બર12512
15 નવેમ્બર12575
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો