તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં કોરોનાની બીજી લહેરના એંધાણ, સતત ત્રીજા દિવસે 1100થી વધુ નવા કેસ, 6 દર્દીના મોત, કુલ કેસ 1.86 લાખને વટાવી ગયા

અમદાવાદ5 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં દિવાળી તહેવારો શરૂ થતાં જ કોરોનાની બીજી લહેરના એંધાણ જોવા મળી રહ્યાં છે. રાજ્યમાં 24 કલાકમાં સતત ત્રીજા દિવસે 1100થી વધુ નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 53,967 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1,152ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 6 દર્દીના મોત થયા છે અને 1078 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 91.31 ટકા થયો છે.

રાજ્યમાં અત્યારસુધીમાં 67 લાખ 34 હજાર 467 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1 લાખ 86 હજાર 116ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે,જ્યારે મૃત્યુઆંક 3,791એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 69 હજાર 936 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,389 એક્ટિવ કેસ છે, જેમાંથી 73 વેન્ટિલેટર પર જ્યારે 12,316 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 13 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓક્ટોબર1,351101,334
2 ઓક્ટોબર1,310151,250
3 ઓક્ટોબર1343121304
4 ઓક્ટોબર130291246
5 ઓક્ટોબર1327131405
6 ઓક્ટોબર1335101473
7 ઓક્ટોબર131191414
8 ઓક્ટોબર1278101266
9 ઓક્ટોબર124391518
10 ઓક્ટોબર1221101456
11 ઓક્ટોબર118191413
12 ઓક્ટોબર116981442
13 ઓક્ટોબર1158101375
14 ઓક્ટોબર1175111414
15 ઓક્ટોબર1185111329
16 ઓક્ટોબર1191111279
17 ઓક્ટોબર116191270
18 ઓક્ટોબર109191233
19 ઓક્ટોબર99681147
20 ઓક્ટોબર112681128
21 ઓક્ટોબર1,13791,180
22 ઓક્ટોબર1,13671,201
23 ઓક્ટોબર1,11261,264
24 ઓક્ટોબર102161013
25 ઓક્ટોબર9197963
26 ઓક્ટોબર90841,102
27 ઓક્ટોબર99251,238
28 ઓક્ટોબર98061107
29 ઓક્ટોબર98741087
30 ઓક્ટોબર96961027
31 ઓક્ટોબર93551014
1 નવેમ્બર86051128
2 નવેમ્બર87541004
3 નવેમ્બર95461,197
4 નવેમ્બર97561022
5 નવેમ્બર99071055
6 નવેમ્બર103541321
7 નવેમ્બર10465931
8 નવેમ્બર10207819
9 નવેમ્બર9715993
10 નવેમ્બર10495879
11 નવેમ્બર112561352
12 નવેમ્બર1,12061038
13 નવેમ્બર115261078
કુલ આંક48,72233852,709

​​​​​​રાજ્યમાં કુલ કેસ 1,86,116 અને 3,791ના મોત અને કુલ 1,69,936 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ44,909193239,666
સુરત39,47486337,179
વડોદરા17,38421415,243
ગાંધીનગર5492964989
ભાવનગર4923674785
બનાસકાંઠા3132322945
આણંદ1578161512
અરવલ્લી85524748
રાજકોટ14,06316712,904
મહેસાણા4543334109
પંચમહાલ3033202695
બોટાદ8645752
મહીસાગર132671258
પાટણ2922482488
ખેડા1744151644
સાબરકાંઠા1923121875
જામનગર8617358305
ભરૂચ3108172987
કચ્છ2923332661
દાહોદ206171743
ગીર-સોમનાથ1920231762
છોટાઉદેપુર6983665
વલસાડ126491239
નર્મદા148511297
દેવભૂમિ દ્વારકા8395784
જૂનાગઢ3923333664
નવસારી139371332
પોરબંદર5934573
સુરેન્દ્રનગર2616122273
મોરબી2342162120
તાપી8776838
ડાંગ1210119
અમરેલી2995252530
અન્ય રાજ્ય1623137
કુલ1,86,1163,7911,69,936

આ રીતે ઘટ્યા બાદ ફરી વધવા લાગ્યા કેસ

તારીખએક્ટિવ કેસ
4 ઓક્ટોબર16809
6 ઓક્ટોબર16570
8 ઓક્ટોબર16465
10 ઓક્ટોબર15936
12 ઓક્ટોબર15187
16 ઓક્ટોબર14683
18 ઓક્ટોબર14414
20 ઓક્ટોબર14245
22 ઓક્ટોબર14121
25 ઓક્ટોબર13914
27 ઓક્ટોબર13465
29 ઓક્ટોબર13232
31 ઓક્ટોબર13084
1 નવેમ્બર12833
2 નવેમ્બર12,700
3 નવેમ્બર12,451
4 નવેમ્બર12,398
5 નવેમ્બર12,326
6 નવેમ્બર12036
7 નવેમ્બર12146
8 નવેમ્બર12,340
9 નવેમ્બર12,313
10 નવેમ્બર12,478
11 નવેમ્બર12,245
12 નવેમ્બર12,321
13 નવેમ્બર12,389
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

    વધુ વાંચો