તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત:બીજી વેવમાં પહેલીવાર એક પણ શહેર કે જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નહીં, રાજ્યમાં માત્ર 32 નવા કેસ, આણંદમાં એકનું મોત

24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 24 હજાર 274ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
  • અત્યાર સુધીમાં 8 લાખ 13 હજાર 399 દર્દી ડિસ્ચાર્જ થયા

રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો છે. નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. રાજ્યના એક પણ જિલ્લા કે શહેરમાં કોરોનાને ડબલ ડિજિટમાં કેસ નથી. 24 કલાકમાં 32 નવા કેસ નોંધાયા છે અને આણંદ જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. બીજી વેવમાં રાજ્યમાં સતત બીજીવાર 50થી ઓછા કેસ નોઁધાયા છે. 20 જિલ્લા અને 3 કોર્પોરેશન વિસ્તારમાં કોરોનાનો એક પણ કેસ નોંધાયો નથી. અગાઉ રાજ્યમાં 2020ની 12 એપ્રિલે 48 કેસ નોંધાયા હતા. 10 જિલ્લા અને 2 કોર્પોરેશનમાં 1-1 કેસ નોંધાયો છે. દરમિયાન 24 કલાકમાં 161 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ સુધરીને 98.68 ટકા થયો છે.

801 એક્ટિવ કેસ અને 7 દર્દી વેન્ટિલેટર પરરાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 24 હજાર 274ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 74 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 13 હજાર 399 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 931 એક્ટિવ કેસ છે, જેમાંથી 7 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 794 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ અને નવા કેસ

1 જૂનથી 12 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જૂન1561486922
2 જૂન1333409818
3 જૂન1207301817
4 જૂન1120339816
5 જૂન996300415
6 જૂન848291512
7 જૂન778261311
8 જૂન695212211
9 જૂન644167510
10 જૂન544150511
11 જૂન48115269
12 જૂન49012786
13 જૂન45510636
14 જૂન40511066
15 જૂન35210064
16 જૂન2989355
17 જૂન2837706
18 જૂન2627765
19 જૂન2288745
20 જૂન1856514
21 જૂન1516192
22 જૂન1356123
23 જૂન1384873
24 જૂન1295072
25 જૂન1234313
26 જૂન1223523
27 જૂન1123053
28 જૂન963153
29 જૂન933262
30 જૂન903043
1 જુલાઈ843003
2 જુલાઈ802282
3 જુલાઈ761903
4 જુલાઈ701282
5 જુલાઈ621942
6 જુલાઈ692081
7 જુલાઈ652890
8 જુલાઈ625340
9 જુલાઈ561961
10 જુલાઈ532580
11 જુલાઈ422620
12 જુલાઈ321611
કુલ આંક1510546408241

રાજ્યમાં કુલ 824274 કેસ, 10074 દર્દીના મોત અને 8012399 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ237,848234,1463,410
સુરત143,333141,2971,953
વડોદરા77,76476,917788
રાજકોટ57,88357,106723
જામનગર34,91834,399477
મહેસાણા24,40624,212177
ભાવનગર21,40221,066300
ગાંધીનગર20,72220,495205
જૂનાગઢ20,42820,152271
બનાસકાંઠા13,62313,450162
કચ્છ12,58112,424145
પંચમહાલ11,76511,69270
પાટણ11,62211,493129
ભરૂચ11,41011,276118
અમરેલી10,78110,673102
ખેડા10,41310,36248
દાહોદ9,9219,87938
આણંદ9,6019,54549
સાબરકાંઠા9,3069,144157
ગીર-સોમનાથ8,5348,45467
મહીસાગર8,1918,10472
સુરેન્દ્રનગર8,1157,975136
નવસારી7,1397,10124
મોરબી6,4996,40787
વલસાડ6,2346,16349
નર્મદા5,9465,93115
અરવલ્લી5,1835,08778
તાપી4,4314,40522
દેવભૂમિ દ્વારકા4,1674,06982
પોરબંદર3,4723,44619
છોટાઉદેપુર3,3953,35338
બોટાદ2,2182,17442
ડાંગ86184318
અન્ય રાજ્ય1621593
કુલ824,274813,39910,074
અન્ય સમાચારો પણ છે...