કોરોના ગુજરાત LIVE:વલસાડ અને ગાંધીનગરમાં કુલ 2 દર્દીના મોત, રાજ્યમાં 577 નવા કેસ સામે 633 દર્દી ડિસ્ચાર્જ

3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 39 હજાર 9ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

રાજ્યમાં કોરોનાના કેસોમાં આજે સામાન્ય વધારો થયો છે અને લાંબા સમય બાદ 2 દર્દીના મોત નોંધાયા છે. જેમાં 1-1 મોત ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં નોંધાયું છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 577 નવા કેસ નોંધાયા છે. જ્યારે 633 દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.78 ટકા પર સ્થિર થયો છે. રાજ્યમાં 114 દિવસ એટલે કે 4 મહિના બાદ 2 મોત નોંધાયા છે.

રાજ્યમાં 4156 એક્ટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 39 હજાર 9ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 950 થયાં છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 23 હજાર 903 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 4156 એક્ટિવ કેસ છે, 3 દર્દી વેન્ટિલેટર પર છે અને4153 દર્દીઓની હાલત સ્થિર છે.

જુલાઈ મહિનામાં 4 દર્દીના મોત
રાજ્યમાં રાજ્યમાં એક સપ્તાહ બાદ ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 2ના મોત થયાં છે.1લી જુલાઈએ વલસાડમાં 1 દર્દીનું મોત થયું હતું, જ્યારે આજે 4 જુલાઈએ મહેસાણામાં 1 દર્દીનું મોત થયું હતું. આ પહેલા 15 જૂને અમદાવાદ જિલ્લામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું હતું. 10 જૂને ગાંધીનગર શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. અગાઉ 7 મેના રોજ એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં 6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત બાદ 7 મેએ 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું. 5 મેએ 24 દિવસ બાદ 24થી વધુ કેસ 25 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 12 એપ્રિલે 24 કેસ નોંધાયા હતા. ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો.

20મી જાન્યુઆરીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો.

1 જૂનથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જૂન40360
2 જૂન50250
3 જૂન46330
4 જૂન56300
5 જૂન68210
6 જૂન53490
7 જૂન72530
8 જૂન111230
9 જૂન117450
10 જૂન143511
11 જૂન154580
12 જૂન140660
13 જૂન111570
14 જૂન165770
15 જૂન1841121
16 જૂન2281170
17 જૂન2251410
18 જૂન2341590
19 જૂન2441310
20 જૂન2171300
21 જૂન2261630
22 જૂન4071900
23 જૂન4162300
24 જૂન3802090
25 જૂન4192180
26 જૂન4202560
27 જૂન3512480
28 જૂન4752480
29 જૂન5294080
30 જૂન5474190
1 જુલાઈ6323841
2 જુલાઈ5803910
3 જુલાઈ4563860
4 જુલાઈ4194541
5 જુલાઈ5724890
6 જુલાઈ6655360
7 જુલાઈ7175620
8 જુલાઈ6366220
9 જુલાઈ6685150
10 જુલાઈ5464630
11 જુલાઈ5114260
12 જુલાઈ5776332
કુલ આંક1380798646

રાજ્યમાં કુલ 1239009 કેસ અને 10950 દર્દીનાં મોત અને 1223903​​​​​​​ દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ3913783860093620
સુરત2072912045112080
વડોદરા141773140509921
રાજકોટ8499884104798
જામનગર4206741499520
ગાંધીનગર3585735343228
મહેસાણા3137031041195
ભાવનગર2968129104362
જૂનાગઢ2276122489272
કચ્છ1925119050146
બનાસકાંઠા1839718213166
ભરૂચ1748217276152
પાટણ1639016184129
આણંદ155921551953
ખેડા147521468455
પંચમહાલ135631347783
અમરેલી1298112864105
વલસાડ13,2271303392
નવસારી121871207241
સાબરકાંઠા1180911639163
દાહોદ113071126046
મોરબી108811073595
સુરેન્દ્રનગર101449986139
ગીર-સોમનાથ9771969667
મહીસાગર8871879575
નર્મદા6640662515
તાપી5825578330
અરવલ્લી57725,67581
દેવભૂમિ દ્વારકા5237511689
પોરબંદર4218417925
છોટાઉદેપુર3756371838
બોટાદ2359231048
ડાંગ12591,24118
અન્ય રાજ્ય1621593
કુલ1239009122390310,950

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...