કોરોના ગુજરાત LIVE:દિવાળી નજીક આવતા જ કોરોનાના કેસ વધવા લાગ્યા, સતત બીજા દિવસે 1100થી વધુ નવા કેસ અને 6 દર્દીના મોત, કુલ કેસ 1.84 લાખને પાર

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાતમાં દિવાળી તહેવારો શરૂ થતાં જ કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. રાજ્યમાં 24 કલાકમાં સતત બીજા દિવસે 1100થી વધુ નવા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 54,620 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1,120ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 6 દર્દીના મોત થયા છે અને 1038 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. જ્યારે રિકવરી રેટ 91.29 ટકા થયો છે.

રાજ્યમાં અત્યારસુધીમાં 66 લાખ 80 હજાર 500 ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 1 લાખ 84 હજાર 964ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે,જ્યારે મૃત્યુઆંક 3,785એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 1 લાખ 68 હજાર 858 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,321 એક્ટિવ કેસ છે, જેમાંથી 69 વેન્ટિલેટર પર જ્યારે 12,252 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ કેસ

1 ઓક્ટોબરથી 12 નવેમ્બર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓક્ટોબર1,351101,334
2 ઓક્ટોબર1,310151,250
3 ઓક્ટોબર1343121304
4 ઓક્ટોબર130291246
5 ઓક્ટોબર1327131405
6 ઓક્ટોબર1335101473
7 ઓક્ટોબર131191414
8 ઓક્ટોબર1278101266
9 ઓક્ટોબર124391518
10 ઓક્ટોબર1221101456
11 ઓક્ટોબર118191413
12 ઓક્ટોબર116981442
13 ઓક્ટોબર1158101375
14 ઓક્ટોબર1175111414
15 ઓક્ટોબર1185111329
16 ઓક્ટોબર1191111279
17 ઓક્ટોબર116191270
18 ઓક્ટોબર109191233
19 ઓક્ટોબર99681147
20 ઓક્ટોબર112681128
21 ઓક્ટોબર1,13791,180
22 ઓક્ટોબર1,13671,201
23 ઓક્ટોબર1,11261,264
24 ઓક્ટોબર102161013
25 ઓક્ટોબર9197963
26 ઓક્ટોબર90841,102
27 ઓક્ટોબર99251,238
28 ઓક્ટોબર98061107
29 ઓક્ટોબર98741087
30 ઓક્ટોબર96961027
31 ઓક્ટોબર93551014
1 નવેમ્બર86051128
2 નવેમ્બર87541004
3 નવેમ્બર95461,197
4 નવેમ્બર97561022
5 નવેમ્બર99071055
6 નવેમ્બર103541321
7 નવેમ્બર10465931
8 નવેમ્બર10207819
9 નવેમ્બર9715993
10 નવેમ્બર10495879
11 નવેમ્બર112561352
12 નવેમ્બર1,12061038
કુલ આંક47,57033251,631

​​​​​​રાજ્યમાં કુલ કેસ 1,84,964 અને 3,785ના મોત અને કુલ 1,68,858 દર્દી ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ44,690192939,481
સુરત39,28886236,969
વડોદરા17,25321415,074
ગાંધીનગર5441954853
ભાવનગર4915674764
બનાસકાંઠા3086322907
આણંદ1560161499
અરવલ્લી84924736
રાજકોટ13,93016712,822
મહેસાણા4469334087
પંચમહાલ3018202662
બોટાદ8555751
મહીસાગર131471258
પાટણ2890482470
ખેડા1726151633
સાબરકાંઠા1907121871
જામનગર8593358281
ભરૂચ3080172978
કચ્છ2909332648
દાહોદ204271743
ગીર-સોમનાથ1912231762
છોટાઉદેપુર6943664
વલસાડ126291239
નર્મદા147811284
દેવભૂમિ દ્વારકા8355784
જૂનાગઢ3909333648
નવસારી138871329
પોરબંદર5924565
સુરેન્દ્રનગર2600122259
મોરબી2332162111
તાપી8716835
ડાંગ1210119
અમરેલી2979252520
અન્ય રાજ્ય1623137
કુલ1,84,9643,7851,68,858

આ રીતે ઘટી રહ્યાં છે કેસ

તારીખએક્ટિવ કેસ
4 ઓક્ટોબર16809
6 ઓક્ટોબર16570
8 ઓક્ટોબર16465
10 ઓક્ટોબર15936
12 ઓક્ટોબર15187
16 ઓક્ટોબર14683
18 ઓક્ટોબર14414
20 ઓક્ટોબર14245
22 ઓક્ટોબર14121
25 ઓક્ટોબર13914
27 ઓક્ટોબર13465
29 ઓક્ટોબર13232
31 ઓક્ટોબર13084
1 નવેમ્બર12833
2 નવેમ્બર12,700
3 નવેમ્બર12,451
4 નવેમ્બર12,398
5 નવેમ્બર12,326
6 નવેમ્બર12036
7 નવેમ્બર12146
8 નવેમ્બર12,340
9 નવેમ્બર12,313
10 નવેમ્બર12,478
11 નવેમ્બર12,245
12 નવેમ્બર12,321
અન્ય સમાચારો પણ છે...