કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 552 નવા કેસ સામે 874 દર્દી રિકવર અને 2નાં મોત; રાજ્યમાં 5 હજારથી ઓછા એક્ટિવ કેસ

2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 552 નવા કેસ નોંધાયા છે. જ્યારે 874 દર્દી સાજા થયા છે. જ્યારે 2 દર્દીના મોત થયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.74 ટકા પર પહોંચ્યો છે. તો રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને 5 હજારથી નીચે આવી ગયો છે.

4997 એક્ટિવ કેસ, 12 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 63 હજાર 830ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 987 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 47 હજાર 846 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 4997 એક્ટિવ કેસ છે, 12 દર્દી વેન્ટિલેટર પર છે અને 4985 દર્દીઓની હાલત સ્થિર છે.

જુલાઈમાં 24ના મોત થયા હતા
1લી જુલાઈએ વલસાડમાં અને 4 જુલાઈએ મહેસાણામાં 1-1 દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં એક સપ્તાહ બાદ 12 જુલાઈએ ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા. ત્યારબાદ 14 જુલાઈએ અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું. 15 જુલાઈએ અમદાવાદ શહેર અને ભાવનગર શહેરમાં 1-1 મળી કુલ 2 દર્દીના કોરોનાથી મોત થયા હતા. 16 જુલાઈએ રાજકોટ જિલ્લામાં એક દર્દીનું મોત થયું હતું. 21મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત થયાં હતાં. 22મી જુલાઈએ અમદાવાદ શહેર, સુરત શહેર અને ભાવનગર શહેરમાં 1-1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. 23મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત નોઁધાયું હતું. 25મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 અને અરવલ્લી જિલ્લામાં 1 દર્દીનું મોત થયું હતું. 26મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. 28મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. 29મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 3 દર્દીનું મોત થયાં હતાં. 30મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 દર્દીનાં મોત થયા હતા.

1 જુલાઈથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જુલાઈ6323841
2 જુલાઈ5803910
3 જુલાઈ4563860
4 જુલાઈ4194541
5 જુલાઈ5724890
6 જુલાઈ6655360
7 જુલાઈ7175620
8 જુલાઈ6366220
9 જુલાઈ6685150
10 જુલાઈ5464630
11 જુલાઈ5114260
12 જુલાઈ5776332
13 જુલાઈ7426730
14 જુલાઈ7376871
15 જુલાઈ8226122
16 જુલાઈ7776261
17 જુલાઈ6445000
18 જુલાઈ5966040
19 જુલાઈ7876590
20 જુલાઈ8946910
21 જુલાઈ8167452
22 જુલાઈ8847703
23 જુલાઈ9377451
24 જુલાઈ8425980
25 જુલાઈ6337313
26 જુલાઈ8898261
27 જુલાઈ9898730
28 જુલાઈ11018861
29 જુલાઈ11289023
30 જુલાઈ10129542
31 જુલાઈ9426790
1 ઓગસ્ટ6067291
2 ઓગસ્ટ87410300
3 ઓગસ્ટ10599090
4 ઓગસ્ટ87110311
5 ઓગસ્ટ94711983
6 ઓગસ્ટ9659280
7 ઓગસ્ટ7688993
8 ઓગસ્ટ6616922
9 ઓગસ્ટ6788101
10 ઓગસ્ટ67810824
11 ઓગસ્ટ5528742
કુલ આંક318102980441

રાજ્યમાં કુલ 1263830 કેસ, 10987 દર્દીનાં મોત અને 1247846 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ399,928394,6213,641
સુરત209,606207,0582,082
વડોદરા144,610142,908921
રાજકોટ86,53685,407802
જામનગર42,40441,800521
ગાંધીનગર37,42636,861230
મહેસાણા32,95032,567195
ભાવનગર30,32629,889367
જૂનાગઢ22,80622,532272
કચ્છ20,00419,774146
બનાસકાંઠા18,87618,584166
ભરૂચ17,80317,571153
પાટણ16,89816,718129
આણંદ15,92015,82053
ખેડા14,89014,82355
પંચમહાલ13,67313,55283
વલસાડ13,61413,45592
અમરેલી13,40413,262105
નવસારી12,54512,43541
સાબરકાંઠા12,21111,951163
દાહોદ11,33111,27646
મોરબી11,22711,03296
સુરેન્દ્રનગર10,27910,125139
ગીર-સોમનાથ9,8409,74967
મહીસાગર8,8958,81075
નર્મદા6,6416,62515
તાપી5,9115,86830
અરવલ્લી5,9315,78582
દેવભૂમિ દ્વારકા5,3855,28289
પોરબંદર4,4024,33825
છોટાઉદેપુર3,7573,71938
બોટાદ2,3762,33048
ડાંગ1,2631,24318
અન્ય રાજ્ય1621593
કુલ1,263,8301,247,84610987
અન્ય સમાચારો પણ છે...