કોરોના ગુજરાત:રાજ્યના 31 જિલ્લા અને 4 મહાનગરમાં એકપણ નવો કેસ નહીં, અમદાવાદ શહેરમાં સૌથી વધુ 7 કેસ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • 24 કલાકમાં 16 નવા કેસ નોંધાયા છે જ્યારે 28 દર્દી સાજા થયા
  • સતત પાંચમાં દિવસે એકપણ મૃત્યુ નોંધાયું નથી

કોરોનાની બીજી લહેરનો અંત આવી ગયો છે. 24 કલાકમાં 16 નવા કેસ નોંધાયા છે જ્યારે 28 દર્દી સાજા થયા છે. તેમજ સતત પાંચમાં દિવસે એકપણ મૃત્યુ નોંધાયું નથી. અગાઉ 6 ઓગસ્ટે 18 દિવસ બાદ એક દર્દીનું તાપી જિલ્લામાં મોત નોંધાયું થયું હતું. અમદાવાદ શહેરમાં સૌથી વધુ 7 નવા કેસ સામે આવ્યા છે. 4 મહાનગર અને 31 જિલ્લામાં એકપણ નવો કેસ નોંધાયો નથી. તેમજ રાજ્યનો રિક્વરી રેટ 98.76 થયો છે.

રાજ્યમાં સતત 18 દિવસથી ડબલ ડિજિટમાં ક્યાંય કેસ નોંધાયા નથી. ઉલ્લેખનીય છે કે, 23મી જુલાઈ સુધી સતત 12 દિવસ સુધી રાજ્યના એક પણ જિલ્લા કે શહેરમાં કેસ ડબલ ડિજિટમાં નોંધાયા ન હતા.

194 એક્ટિવ કેસ અને 3 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 25 હજાર 101ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 77 પર સ્થિર રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 14 હજાર 830 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 194 એક્ટિવ કેસ છે, જેમાંથી 3 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 191 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ અને નવા કેસ

1 જુલાઈથી 11 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જુલાઈ843003
2 જુલાઈ802282
3 જુલાઈ761903
4 જુલાઈ701282
5 જુલાઈ621942
6 જુલાઈ692081
7 જુલાઈ652890
8 જુલાઈ625340
9 જુલાઈ561961
10 જુલાઈ532580
11 જુલાઈ422620
12 જુલાઈ321611
13 જુલાઈ311130
14 જુલાઈ41710
15 જુલાઈ38900
16 જુલાઈ39700
17 જુલાઈ371101
18 જુલાઈ33711
19 જુલાઈ24740
20 જુલાઈ29610
21 જુલાઈ28500
22 જુલાઈ34530
23 જુલાઈ36610
24 જુલાઈ39420
25 જુલાઈ30420
26 જુલાઈ31490
27 જુલાઈ30570
28 જુલાઈ28390
29 જુલાઈ27330
30 જુલાઈ21290
31 જુલાઈ27350
1 ઓગસ્ટ23210
2 ઓગસ્ટ22250
3 ઓગસ્ટ17420
4 ઓગસ્ટ15280
5 ઓગસ્ટ24310
6 ઓગસ્ટ23241
7 ઓગસ્ટ19270
8 ઓગસ્ટ25140
9 ઓગસ્ટ19170
10 ઓગસ્ટ21240
11 ઓગસ્ટ16280
કુલ આંક2765437918

રાજ્યમાં કુલ 825101 કેસ, 10077 દર્દીના મોત અને 814830 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ238,022234,5503,411
સુરત143,490141,5191,954
વડોદરા77,91277,080788
રાજકોટ57,92057,183723
જામનગર34,94934,465477
મહેસાણા24,41424,232177
ભાવનગર21,41321,109300
ગાંધીનગર20,74020,528205
જૂનાગઢ20,46920,194271
બનાસકાંઠા13,63113,469162
કચ્છ12,58712,441145
પંચમહાલ11,77011,70070
પાટણ11,62411,493129
ભરૂચ11,42511,304118
અમરેલી10,80610,700102
ખેડા10,42210,36948
દાહોદ9,9439,90338
આણંદ9,6239,56949
સાબરકાંઠા9,3149,156157
ગીર-સોમનાથ8,5558,48667
મહીસાગર8,1928,11972
સુરેન્દ્રનગર8,1217,985136
નવસારી7,1557,12824
મોરબી6,5026,41587
વલસાડ6,2446,19449
નર્મદા5,9525,93715
અરવલ્લી5,1835,10578
તાપી4,4384,41323
દેવભૂમિ દ્વારકા4,1724,09082
પોરબંદર3,4743,45519
છોટાઉદેપુર3,3953,35738
બોટાદ2,2182,17542
ડાંગ86484618
અન્ય રાજ્ય1621593
કુલ825,101814,83010,077