કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં 24 કલાકમાં 171 નવા કેસ સામે 212 દર્દી રિકવર, સતત બીજા દિવસે શૂન્ય મોત

23 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં ફરી કોરોનાના કેસ ઘટીને 200થી ઓછા થયાં છે અને છેલ્લા 24 કલાકમાં 171 નવા કેસ નોંધાયા છે અને 212 દર્દી સાજા થયા છે. જ્યારે રાજ્યમાં આજે સતત બીજા દિવસે એક પણ દર્દીનું મોત થયું નથી. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 99.03 ટકા પર સ્થિર રહ્યો છે.

1336 એક્ટિવ કેસ, 4 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 72 હજાર 157ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 11 હજાર 18 પર સ્થિર રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 59 હજાર 803 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 1336 એક્ટિવ કેસ છે, 4 દર્દી વેન્ટિલેટર પર છે અને 1332 દર્દીઓની હાલત સ્થિર છે.

1 જુલાઈથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જુલાઈ6323841
2 જુલાઈ5803910
3 જુલાઈ4563860
4 જુલાઈ4194541
5 જુલાઈ5724890
6 જુલાઈ6655360
7 જુલાઈ7175620
8 જુલાઈ6366220
9 જુલાઈ6685150
10 જુલાઈ5464630
11 જુલાઈ5114260
12 જુલાઈ5776332
13 જુલાઈ7426730
14 જુલાઈ7376871
15 જુલાઈ8226122
16 જુલાઈ7776261
17 જુલાઈ6445000
18 જુલાઈ5966040
19 જુલાઈ7876590
20 જુલાઈ8946910
21 જુલાઈ8167452
22 જુલાઈ8847703
23 જુલાઈ9377451
24 જુલાઈ8425980
25 જુલાઈ6337313
26 જુલાઈ8898261
27 જુલાઈ9898730
28 જુલાઈ11018861
29 જુલાઈ11289023
30 જુલાઈ10129542
31 જુલાઈ9426790
1 ઓગસ્ટ6067291
2 ઓગસ્ટ87410300
3 ઓગસ્ટ10599090
4 ઓગસ્ટ87110311
5 ઓગસ્ટ94711983
6 ઓગસ્ટ9659280
7 ઓગસ્ટ7688993
8 ઓગસ્ટ6616922
9 ઓગસ્ટ6788101
10 ઓગસ્ટ67810824
11 ઓગસ્ટ5528742
12 ઓગસ્ટ4599220
13 ઓગસ્ટ5658913
14 ઓગસ્ટ5997371
15 ઓગસ્ટ2906352
16 ઓગસ્ટ4256631
17 ઓગસ્ટ3836642
18 ઓગસ્ટ3675520
19 ઓગસ્ટ3744510
20 ઓગસ્ટ2586373
21 ઓગસ્ટ2304960
22 ઓગસ્ટ1693270
23 ઓગસ્ટ2944041
24 ઓગસ્ટ3083600
25 ઓગસ્ટ2823521
26 ઓગસ્ટ2903562
27 ઓગસ્ટ3142262
28 ઓગસ્ટ2512081
29 ઓગસ્ટ1582431
30 ઓગસ્ટ2253371
31 ઓગસ્ટ1962753
1 સપ્ટેમ્બર1822552
2 સપ્ટેમ્બર1913181
3 સપ્ટેમ્બર2402982
4 સપ્ટેમ્બર1861740
5 સપ્ટેમ્બર1131920
6 સપ્ટેમ્બર2142161
7 સપ્ટેમ્બર1951820
8 સપ્ટેમ્બર1961841
9 સપ્ટેમ્બર2031900
10 સપ્ટેમ્બર1712120
કુલ આંક401384176172

રાજ્યમાં કુલ 1272157 કેસ, 11018 દર્દીનાં મોત અને 1259803 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ402,560398,5623,657
સુરત210,701208,2492,082
વડોદરા145,818144,730921
રાજકોટ87,19086,321805
જામનગર42,53141,999522
ગાંધીનગર37,81237,504231
મહેસાણા33,20933,001196
ભાવનગર30,40730,025369
જૂનાગઢ22,81322,542272
કચ્છ20,21520,049146
બનાસકાંઠા19,01618,823166
ભરૂચ17,91817,710153
પાટણ16,98316,842129
આણંદ16,00715,94255
ખેડા14,92214,86455
પંચમહાલ13,75313,65983
વલસાડ13,90313,76993
અમરેલી13,50813,398105
નવસારી12,71612,64642
સાબરકાંઠા12,32712,158163
દાહોદ11,34411,29546
મોરબી11,31311,20796
સુરેન્દ્રનગર10,32010,177139
ગીર-સોમનાથ9,8769,80069
મહીસાગર8,9078,83275
નર્મદા6,6426,62615
તાપી5,9435,90730
અરવલ્લી5,9805,89682
દેવભૂમિ દ્વારકા5,4235,33189
પોરબંદર4,4894,44025
છોટાઉદેપુર3,7643,72638
બોટાદ2,3812,33248
ડાંગ1,3041,28518
અન્ય રાજ્ય1621593
કુલ1,272,1571,259,80311018
અન્ય સમાચારો પણ છે...