તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત:હવે રાજ્યમાં 1251 એક્ટિવ કેસ, 24 કલાકમાં 53 કેસ, 17 જિલ્લા અને 3 કોર્પોરેશનમાં શૂન્ય કેસ, એક પણ દર્દીનું મોત નહીં

15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 24 હજાર 200ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 12 હજાર 976 દર્દી ડિસ્ચાર્જ થયા

રાજ્યમાં કોરોનાની બીજી લહેરનો લગભગ અંત આવી ગયો છે. નવા કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. ત્યારે રાજ્યમાં 1251 એક્ટિવ કેસ છે. રાજ્યના 17 જિલ્લા અને 3 કોર્પોરેશન વિસ્તારમાં શૂન્ય કેસ છે. રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાના કારણે મોત થયું નથી. બીજી વેવમાં સતત બીજીવાર 60થી ઓછા કેસ નોંધાયા છે. 24 કલાકમાં 53 નવા કેસ નોંધાયા છે. અગાઉ 2020માં 13 એપ્રિલે 56 કેસ નોંધાયા હતા. જ્યારે અમદાવાદ શહેરમાં જ ડબલ ડિજિટમાં કેસ નોંધાયા છે. રાજ્યમાં 196 દર્દીએ કોરોનાને માત આપી છે.

રાજ્યમાં રિક્વરી રેટ સુધરીને 98.64 ટકા થયો છે. અગાઉ 1 જુલાઈએ 84, 2 જુલાઈએ 80, 3 જુલાઈએ 76, 4 જુલાઈએ 70, 5 જુલાઈએ 62, 6 જુલાઈએ 69, 7 જુલાઈ 65, 8 જુલાઈ 62 અને 9 જુલાઈએ 56 કેસ નોંધાયા હતા.

1251 એક્ટિવ કેસ અને 8 વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 8 લાખ 24 હજાર 200ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 73 થયો છે. તેમજ અત્યાર સુધીમાં 8 લાખ 12 હજાર 976 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1 હજાર 251 એક્ટિવ કેસ છે, જેમાંથી 8 દર્દી વેન્ટિલેટર પર છે, જ્યારે 1 હજાર 143 દર્દીની હાલત સ્થિર છે.

રાજ્યમાં કુલ એક્ટિવ કેસ અને નવા કેસ

1 જૂનથી 10 જુલાઈ સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જૂન1561486922
2 જૂન1333409818
3 જૂન1207301817
4 જૂન1120339816
5 જૂન996300415
6 જૂન848291512
7 જૂન778261311
8 જૂન695212211
9 જૂન644167510
10 જૂન544150511
11 જૂન48115269
12 જૂન49012786
13 જૂન45510636
14 જૂન40511066
15 જૂન35210064
16 જૂન2989355
17 જૂન2837706
18 જૂન2627765
19 જૂન2288745
20 જૂન1856514
21 જૂન1516192
22 જૂન1356123
23 જૂન1384873
24 જૂન1295072
25 જૂન1234313
26 જૂન1223523
27 જૂન1123053
28 જૂન963153
29 જૂન933262
30 જૂન903043
1 જુલાઈ843003
2 જુલાઈ802282
3 જુલાઈ761903
4 જુલાઈ701282
5 જુલાઈ621942
6 જુલાઈ692081
7 જુલાઈ652890
8 જુલાઈ625340
9 જુલાઈ561961
10 જુલાઈ532580
કુલ આંક1503145985240

રાજ્યમાં કુલ 824200 કેસ, 10073 દર્દીના મોત અને 8012976 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ237,832234,0103,410
સુરત143,316141,1231,953
વડોદરા77,75776,903788
રાજકોટ57,87757,099723
જામનગર34,91434,393477
મહેસાણા24,40524,212177
ભાવનગર21,40021,064300
ગાંધીનગર20,72120,473205
જૂનાગઢ20,42620,150271
બનાસકાંઠા13,62313,448162
કચ્છ12,57712,424145
પંચમહાલ11,76511,69170
પાટણ11,62211,493129
ભરૂચ11,40811,276118
અમરેલી10,78010,667102
ખેડા10,41310,35948
દાહોદ9,9209,87938
આણંદ9,6009,54548
સાબરકાંઠા9,3079,142157
ગીર-સોમનાથ8,5328,43267
મહીસાગર8,1918,10472
સુરેન્દ્રનગર8,1137,974136
નવસારી7,1387,09624
મોરબી6,4996,40787
વલસાડ6,2326,15649
નર્મદા5,9465,92915
અરવલ્લી5,1835,08778
તાપી4,4314,40522
દેવભૂમિ દ્વારકા4,1664,06382
પોરબંદર3,4723,44419
છોટાઉદેપુર3,3943,35338
બોટાદ2,2182,17442
ડાંગ86184318
અન્ય રાજ્ય1621593
કુલ824,200812,97610,073
અન્ય સમાચારો પણ છે...