તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં ચાર દિવસથી 1100થી ઓછા કેસ, નવા 1034 કેસ-27 મોત, કુલ કેસ 67811 તો 50 હજારથી વધુ ડિસ્ચાર્જ

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યમાં આજે 24569 ટેસ્ટ સાથે અત્યારસુધીમાં 9,03,782 ટેસ્ટ થયા
  • 14905 એક્ટિવ કેસ, જેમાંથી 82 વેન્ટિલેટર પર અને 14823ની હાલત સ્થિર

રાજ્યમાં સતત ચોથા દિવસે 1100થી ઓછા કેસ નોંધાયા છે. ગત 24 કલાકમાં રાજ્યમાં નવા 1034 કેસ સામે આવ્યા છે અને 27 દર્દીના મૃત્યુ થયા છે, જ્યારે 917 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 67811 કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 2584 થયો છે. તો બીજી તરફ 50322 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. રાજ્યમાં હાલ 14905 એક્ટિવ કેસ છે, જેમાંથી 82 વૅન્ટિલેટર પર અને 14823ની હાલત સ્થિર છે. રાજ્યમાં આજે 24569 ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધીમાં 9,03,782 ટેસ્ટ થયા છે.

અન્ય રાજ્યોની સરખામણીએ ગુજરાતમાં નવા કેસ, કુલ કેસ અને એક્ટિવ

30 મેથી 5 ઓગસ્ટ સુધી રાજ્યમાં નોંધાયેલા કેસ, મોત અને ડિસ્ચાર્જનો આંકડો

તારીખનવા નોંધાયેલા કેસમૃત્યુડિસ્ચાર્જ
30 મે41227621
31 મે43831689
1 જૂન42325861
2 જૂન415291114
3 જૂન48530318
4 જૂન49233455
5 જૂન51035344
6 જૂન49829313
7 જૂન48030319
8 જૂન47731321
9 જૂન47033409
10 જૂન51034370
11 જૂન51338366
12 જૂન49531392
13 જૂન51733390
14 જૂન51129442
15 જૂન51428339
16 જૂન52428418
17 જૂન52027348
18 જૂન51031389
19 જૂન54027340
20 જૂન53920535
21 જૂન58025655
22 જૂન56321560
23 જૂન54926604
24 જૂન57225575
25 જૂન57718410
26 જૂન58018532
27 જૂન61518379
28 જૂન62419391
29 જૂન62619440
30 જૂન62020422
1 જુલાઈ67521368
2 જુલાઈ68119563
3 જુલાઈ68718340
4 જુલાઈ71221473
5 જુલાઈ72518486
6 જુલાઈ73517423
7 જુલાઈ77817421
8 જુલાઈ78316569
9 જુલાઈ86115429
10 જુલાઈ87514441
11 જુલાઈ87210502
12 જુલાઈ87913513
13 જુલાઈ90210608
14 જુલાઈ91514749
15 જુલાઈ92510791
16 જુલાઈ91910828
17 જુલાઈ94917770
18 જુલાઈ960191061
19 જુલાઈ96520877
20 જુલાઈ99820777
21 જુલાઈ102634744
22 જુલાઈ102028837
23 જુલાઈ107828718
24 જુલાઈ106826872
25 જુલાઈ108122782
26 જુલાઈ111021753
27 જુલાઈ1052221015
28 જુલાઈ1108241032
29 જુલાઈ114424783
30 જુલાઈ115922897
31 જુલાઈ115323833
1 ઓગસ્ટ113624875
2 ઓગસ્ટ110122805
3 ઓગસ્ટ100922974
4 ઓગસ્ટ102025898
5 ઓગસ્ટ1073231046
6 ઓગસ્ટ103427917
કુલ આંક51,8671,60441,813

રાજ્યમાં 67,811 કેસ, 2,584 મોત અને કુલ 50,322 ડિસ્ચાર્જ

શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
અમદાવાદ27,434161922,152
સુરત14,54647310233
વડોદરા5279934065
ગાંધીનગર1653461272
ભાવનગર1689281268
બનાસકાંઠા76916752
આણંદ53813475
અરવલ્લી31924271
રાજકોટ2328421276
મહેસાણા104222547
પંચમહાલ60117375
બોટાદ3195211
મહીસાગર3912210
પાટણ65133551
ખેડા68815567
સાબરકાંઠા5048346
જામનગર94722524
ભરૂચ98311757
કચ્છ65620398
દાહોદ6965185
ગીર-સોમનાથ4674362
છોટાઉદેપુર1782157
વલસાડ7176492
નર્મદા3940315
દેવભૂમિ દ્વારકા73445
જૂનાગઢ107819819
નવસારી6267455
પોરબંદર115345
સુરેન્દ્રનગર8788501
મોરબી3627239
તાપી1721136
ડાંગ27014
અમરેલી5708324
અન્ય રાજ્ય121183
કુલ67,811258450,322
અન્ય સમાચારો પણ છે...