કોરોના ગુજરાત:રાજ્યમાં 24 કલાકમાં કોરોનાના 979 કેસ, બે દિવસ બાદ એકપણ મોત નહીં

અમદાવાદ12 દિવસ પહેલા
  • કૉપી લિંક

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 979 નવા કેસ નોંધાયા છે. જ્યારે 873 દર્દી સાજા થયા છે. જેમાં અમદાવાદમાં 344 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ ઘટીને 98.66 ટકા થયો છે. જ્યારે એકપણ દર્દીનું મોત થયું નથી.

5781 એક્ટિવ કેસ, 14 દર્દી વેન્ટિલેટર પર
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 50 હજાર 988ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 964 પર સ્થિર છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 34 હજાર 243 દર્દી ડિસ્ચાર્જ થયા છે. હાલ 5781 એક્ટિવ કેસ છે, 14 દર્દી વેન્ટિલેટર પર છે અને 5767 દર્દીઓની હાલત સ્થિર છે.

23મીએ 5 મહિના બાદ 900 કેસ
રાજ્યમાં 158 દિવસ એટલે કે 5 મહિના બાદ 23 જુલાઈએ 900થી વધુ 937 કેસ નોંધાયા હતા. અગાઉ 15 ફેબ્રુઆરીએ 998 કેસ નોંધાયા હતા. 22 જુલાઈએ 3 દર્દીના મોત નોંધાયા હતા. જ્યારે છેલ્લે 25 ફેબ્રુઆરીએ 5ના મોત થયાં હતાં.

જુલાઈ મહિનામાં 17 દર્દીના મોત
આજે 26મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત થયું છે, જ્યારે 1લી જુલાઈએ વલસાડમાં અને 4 જુલાઈએ મહેસાણામાં 1-1 દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં એક સપ્તાહ બાદ 12 જુલાઈએ ગાંધીનગર અને વલસાડ જિલ્લામાં 1-1 મળી કુલ 2ના મોત થયા હતા. ત્યારબાદ 14 જુલાઈએ અમદાવાદ શહેરમાં 1 દર્દીનું મોત થયું હતું. 15 જુલાઈએ અમદાવાદ શહેર અને ભાવનગર શહેરમાં 1-1 મળી કુલ 2 દર્દીના કોરોનાથી મોત થયા હતા. 16 જુલાઈએ રાજકોટ જિલ્લામાં એક દર્દીનું મોત થયું હતું. 21મી જુલાઈએ અમદાવાદ શહેરમાં 2 દર્દીના મોત થયાં હતાં. 22મી જુલાઈએ અમદાવાદ શહેર, સુરત શહેર અને ભાવનગર શહેરમાં 1-1 એમ કુલ 3નાં મોત થયાં હતાં. 23મી જુલાઈએ અમદાવાદ શહેરમાં એક દર્દીનું મોત નોઁધાયું હતું. 25મી જુલાઈએઅમદાવાદ શહેરમાં 2 અને અરવલ્લી જિલ્લામાં 1 દર્દીનું મોત થયું હતું.

1 જૂનથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 જૂન40360
2 જૂન50250
3 જૂન46330
4 જૂન56300
5 જૂન68210
6 જૂન53490
7 જૂન72530
8 જૂન111230
9 જૂન117450
10 જૂન143511
11 જૂન154580
12 જૂન140660
13 જૂન111570
14 જૂન165770
15 જૂન1841121
16 જૂન2281170
17 જૂન2251410
18 જૂન2341590
19 જૂન2441310
20 જૂન2171300
21 જૂન2261630
22 જૂન4071900
23 જૂન4162300
24 જૂન3802090
25 જૂન4192180
26 જૂન4202560
27 જૂન3512480
28 જૂન4752480
29 જૂન5294080
30 જૂન5474190
1 જુલાઈ6323841
2 જુલાઈ5803910
3 જુલાઈ4563860
4 જુલાઈ4194541
5 જુલાઈ5724890
6 જુલાઈ6655360
7 જુલાઈ7175620
8 જુલાઈ6366220
9 જુલાઈ6685150
10 જુલાઈ5464630
11 જુલાઈ5114260
12 જુલાઈ5776332
13 જુલાઈ7426730
14 જુલાઈ7376871
15 જુલાઈ8226122
16 જુલાઈ7776261
17 જુલાઈ6445000
18 જુલાઈ5966040
19 જુલાઈ7876590
20 જુલાઈ8946910
21 જુલાઈ8167452
22 જુલાઈ8847703
23 જુલાઈ9377451
24 જુલાઈ8425980
25 જુલાઈ6337313
26 જુલાઈ8898261
27 જુલાઈ9798730
કુલ આંક25,78620,20420

રાજ્યમાં કુલ 12,50,988 કેસ, 10964 દર્દીનાં મોત અને 12,34,243 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ395,750390,0323,629
સુરત208,533205,9352,081
વડોદરા142,852141,299921
રાજકોટ85,61384,479799
જામનગર42,23141,619520
ગાંધીનગર36,58935,991228
મહેસાણા32,17431,582195
ભાવનગર30,11929,540364
જૂનાગઢ22,78122,502272
કચ્છ19,63719,337146
બનાસકાંઠા18,59818,324166
ભરૂચ17,62517,408152
પાટણ16,71016,418129
આણંદ15,76915,64053
ખેડા14,82514,75255
પંચમહાલ13,59713,49583
વલસાડ13,43113,24592
અમરેલી13,11912,985105
નવસારી12,33812,22341
સાબરકાંઠા11,97411,731163
દાહોદ11,31911,26846
મોરબી11,02410,85295
સુરેન્દ્રનગર10,21010,036139
ગીર-સોમનાથ9,7999,71867
મહીસાગર8,8748,79775
નર્મદા6,6406,62515
તાપી5,8655,81130
અરવલ્લી5,8205,71882
દેવભૂમિ દ્વારકા5,3375,22089
પોરબંદર4,2944,23125
છોટાઉદેપુર3,7563,71838
બોટાદ2,3632,31148
ડાંગ1,2601,24218
અન્ય રાજ્ય1621593
કુલ12,50,98812,34,24310,964
અન્ય સમાચારો પણ છે...