કોરોના ગુજરાત LIVE:રાજ્યમાં કોરોના વિસ્ફોટ, છેલ્લા 24 કલાકમાં 416 નવા કેસ નોંધાયા, સુરતમાં 90 અને અમદાવાદમાં તેના ડબલ કેસ આવ્યા

અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોરોના ટેસ્ટિંગની ફાઈલ તસવીર - Divya Bhaskar
કોરોના ટેસ્ટિંગની ફાઈલ તસવીર
  • રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 28 હજાર 909ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. જેના પરિણામે રાજ્યમાં એક્ટિવ કેસનો આંકડો 1900ને પાર થઈ ગયો છે અને એક્ટિવ કેસ 1927 થયા છે. રાજ્યમાં સતત 2 દિવસથી 400થી વધુ નવા કેસ નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 416 કેસ નોંધાયા છે. જ્યારે 230 દર્દી સાજા થયા છે. રાજ્યમાં કોરોનાનો રિક્વરી રેટ 98.95 ટકા થયો છે. તો સતત આઠમા દિવસે રાજ્યમાં શૂન્ય મોત નોંધાયું છે.

રાજ્યમાં 1927 એક્ટિવ કેસ
રાજ્યમાં અત્યાર સુધીમાં 12 લાખ 28 હજાર 909ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 10 હજાર 946 રહ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 12 લાખ 16 હજાર 036 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1927 એક્ટિવ કેસ છે, 4 દર્દી વેન્ટિલેટર પર છે અને 1923 દર્દીઓની હાલત સ્થિર છે.

સતત 2 દિવસથી 400થી વધુ નવા કેસ
રાજ્યમાં સતત બીજા દિવસે 400થી વધુ નવા કેસ નોંધાયા છે. 22મી જૂને 407 કેસ નોંધાયા હતા. આ પહેલા 16 જૂને 110 દિવસ બાદ 200નો આંકડો પાર થયો હતો અને 244 કેસ નોંધાયા હતા. ત્યારબાદ 17 જૂને 225, 18 જૂને 234, 18 જૂને 244, 19 જૂને 217 અને 20 જૂને 226 નવા કેસ નોધાયા છે. અગાઉ 26 ફેબ્રુઆરીએ ત્રીજી લહેરના અંતમાં 230 કેસ હતાં.

જૂન મહિનામાં 2 દર્દીના મોત
રાજ્યમાં 15 જૂને ચાર દિવસ બાદ અમદાવાદ જિલ્લામાં કોરોનાથી એક દર્દીનું મોત થયું છે. આ પહેલા 10 જૂને ગાંધીનગર શહેરમાં એક દર્દીનું મોત થયું હતું. અગાઉ 7 મેના રોજ એક દર્દીનું મોત થયું હતું. રાજ્યમાં 6 મે સુધી સતત 15 દિવસ સુધી શૂન્ય મોત બાદ 7 મેએ 16 દિવસ બાદ એક દર્દીનું ખેડામાં મોત થયું હતું. 5 મેએ 24 દિવસ બાદ 24થી વધુ કેસ 25 નવા કેસ નોંધાયા હતા. અગાઉ 12 એપ્રિલે 24 કેસ નોંધાયા હતા. ગત 21મી એપ્રિલે 28 દિવસ બાદ કોરોનાથી એકનું મોત નોંધાયું હતું. રાજ્યમાં 16મી એપ્રિલે 4 નવા કેસ નોંધાયા હતા. જે કોરોનાકાળના ઈતિહાસમાં 2 વર્ષ બાદ નોંધાયા હતો.

20મી જાન્યુઆરીએ આવી ગઈ ત્રીજી લહેરની પીક!
રાજ્યમાં બીજી લહેરમાં સૌથી વધુ 14 હજાર 605 કેસ 30 એપ્રિલે નોઁધાયા હતા. જે 263 દિવસ અગાઉ હતાં, તો 232 દિવસ બાદ 13નાં મોત થયાં છે. અગાઉ 5 જૂને 13નાં મોત નોંધાયા હતા. રાજ્યમાં આજે 21225 કેસ એ બીજી લહેરની પીક તોડી નાંખી છે. 30 એપ્રિલ 2021ના રોજ બીજી લહેરની પીક 14605 કેસ પર આવી હતી. જ્યારે પહેલી લહેરની પીક 27 નવેમ્બરના રોજ 1607 કેસ પર આવી હતી. 20 જાન્યુઆરીએ 24485 કેસ નોંધાયા હતા. આ ત્રીજી લહેરના સૌથી વધુ કેસ છે.17 જાન્યુઆરીએ 12753 કેસ નોંધાયા હતા. જે ત્રણ દિવસમાં 11732 કેસનો વધારો થઈને 20 જાન્યુઆરીએ અત્યાર સુધીના સૌથી વધુ એટલે કે 24485 કેસ નોંધાયા હતા. આમ ત્રણ દિવસમાં 12753 હજારથી વધીને 24485 કેસ થયા હતા. જ્યારે 10 દિવસમાં 24,485થી 15090નો ઘટાડો નોંધાઈને 9395 કેસ સુધી પહોંચી ગયો હતો.

1 મેથી અત્યાર સુધી રાજ્યમાં નોંધાયેલાં કેસ, મોત અને ડિસ્ચાર્જના આંકડાઓ

તારીખપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
1 મે1890
2 મે16270
3 મે12150
4 મે18160
5 મે25140
6 મે14170
7 મે27191
8 મે37150
9 મે23180
10 મે33120
11 મે31210
12 મે28230
13 મે35120
14 મે31240
15 મે33370
16 મે33250
17 મે28370
18 મે32330
19 મે19270
20 મે32310
21 મે28340
22 મે15260
23 મે24300
24 મે35310
25 મે37310
26 મે31190
27 મે23330
28 મે37310
29 મે28200
30 મે34260
31 મે45360
1 જૂન40360
2 જૂન50250
3 જૂન46330
4 જૂન56300
5 જૂન68210
6 જૂન53490
7 જૂન72530
8 જૂન111230
9 જૂન117450
10 જૂન143511
11 જૂન154580
12 જૂન140660
13 જૂન111570
14 જૂન165770
15 જૂન1841121
16 જૂન2281170
17 જૂન2251410
18 જૂન2341590
19 જૂન2441310
20 જૂન2171300
21 જૂન2261630
22 જૂન4071900
23 જૂન4162300
કુલ આંક374623263

રાજ્યમાં કુલ 1228909 કેસ અને 10946 દર્દીનાં મોત અને 1216036 દર્દી ડિસ્ચાર્જ

જિલ્લો/શહેરપોઝિટિવ કેસડિસ્ચાર્જમોત
અમદાવાદ387,1953825103714
સુરત205,4872030572100
વડોદરા140888139730939
રાજકોટ8474983870809
જામનગર4190041343525
ગાંધીનગર3533035036237
મહેસાણા3106230847195
ભાવનગર2931828890369
જૂનાગઢ2275622484272
કચ્છ1905518887148
બનાસકાંઠા1834418173166
ભરૂચ1732417154153
પાટણ1625616118129
આણંદ155101544159
ખેડા147071465055
પંચમહાલ135521346883
અમરેલી1291412806105
વલસાડ129241278694
નવસારી119361187145
સાબરકાંઠા1178011611163
દાહોદ113011125546
મોરબી107781067897
સુરેન્દ્રનગર100919947139
ગીર-સોમનાથ9756968669
મહીસાગર8868879275
નર્મદા6640662515
તાપી5806577430
અરવલ્લી5748566581
દેવભૂમિ દ્વારકા5184509489
પોરબંદર4185416025
છોટાઉદેપુર3756371838
બોટાદ2356230848
ડાંગ1259124118
અન્ય રાજ્ય1621593
કુલ1,228,9091,216,03610,946

અન્ય સમાચારો પણ છે...