કોરોના અમદાવાદ LIVE:24 કલાકમાં શહેર અને જિલ્લામાં 169 નવા કેસ અને 4 દર્દીના મોત, કુલ કેસ 31,348 અને મૃત્યુઆંક 1712

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

હાલ અમદાવાદ શહેર અને જિલ્લામાં કોરોનાના દૈનિક 160થી 170ની આસપાસ કેસ આવી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 169 નવા કેસ નોંધાયા છે અને 4 દર્દીના મોત થયા છે. જ્યારે કુલ 164 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 29 ઓગસ્ટની સાંજથી 30 ઓગસ્ટની સાંજ સુધીમાં શહેરમાં 146 અને જિલ્લામાં 23 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 4 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 141 અને જિલ્લામાં 23 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 31,348 થયો છે. જ્યારે 26,222 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે અને મૃત્યુઆંક 1712 થયો છે.

54 દિવસમાં 38 વાર 4 કે 4થી ઓછા મોત નોંધાયા

તારીખમૃત્યુ
7 જુલાઈ4
11 જુલાઈ4
12 જુલાઈ4
13 જુલાઈ3
14 જુલાઈ3
15 જુલાઈ3
18 જુલાઈ4
20 જુલાઈ4
22 જુલાઈ3
24 જુલાઈ3
25 જુલાઈ4
26 જુલાઈ3
27 જુલાઈ4
28 જુલાઈ4
31 જુલાઈ4
1 ઓગસ્ટ4
2 ઓગસ્ટ2
3 ઓગસ્ટ6
4 ઓગસ્ટ3
5 ઓગસ્ટ5
6 ઓગસ્ટ5
7 ઓગસ્ટ3
8 ઓગસ્ટ5
9 ઓગસ્ટ3
10 ઓગસ્ટ4
11 ઓગસ્ટ3
12 ઓગસ્ટ4
13 ઓગસ્ટ4
14 ઓગસ્ટ4
15 ઓગસ્ટ3
16 ઓગસ્ટ4
17 ઓગસ્ટ3
18 ઓગસ્ટ4
19 ઓગસ્ટ4
20 ઓગસ્ટ4
21 ઓગસ્ટ3
22 ઓગસ્ટ3
23 ઓગસ્ટ5
24 ઓગસ્ટ3
25 ઓગસ્ટ4
26 ઓગસ્ટ5
27 ઓગસ્ટ3
28 ઓગસ્ટ5
29 ઓગસ્ટ3
30 ઓગસ્ટ4

17 જૂનથી આ રીતે મૃત્યુ અને નવા દર્દી ઘટતા ગયા

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
17 જૂન33022223
18 જૂન31722281
19 જૂન31221206
20 જૂન30616418
21 જૂન27320427
22 જૂન31416401
23 જૂન23515421
24 જૂન21515401
25 જૂન23812216
26 જૂન2198210
27 જૂન21112218
28 જૂન21113181
29 જૂન2369171
30 જૂન1979137
1 જુલાઈ2158125
2 જુલાઈ2117161
3 જુલાઈ20410131
4 જુલાઈ1729228
5 જુલાઈ1779216
6 જુલાઈ1837240
7 જુલાઈ1875124
8 જુલાઈ1565170
9 જુલાઈ1625139
10 જુલાઈ1655161
11 જુલાઈ1784126
12 જુલાઈ1724133
13 જુલાઈ1643125
14 જુલાઈ1673180
15 જુલાઈ1732212
16 જુલાઈ1815188
17 જુલાઈ1845165
18 જુલાઈ1994169
19 જુલાઈ2126167
20 જુલાઈ1934200
21 જુલાઈ1996205
22 જુલાઈ1963203
23 જુલાઈ2105203
24 જુલાઈ1763205
25 જુલાઈ1804170
26 જુલાઈ1633168
27 જુલાઈ1844463
28 જુલાઈ1564166
29 જુલાઈ1525117
30 જુલાઈ1575119
31 જુલાઈ1764112
1 ઓગસ્ટ1464117
2 ઓગસ્ટ1552107
3 ઓગસ્ટ1516109
4 ઓગસ્ટ1533107
5 ઓગસ્ટ1615127
6 ઓગસ્ટ1515117
7 ઓગસ્ટ1533120
8 ઓગસ્ટ1585121
9 ઓગસ્ટ1533106
10 ઓગસ્ટ1444113
11 ઓગસ્ટ1503204
12 ઓગસ્ટ1594222
13 ઓગસ્ટ1664235
14 ઓગસ્ટ1614247
15 ઓગસ્ટ1623188
16 ઓગસ્ટ1644174
17 ઓગસ્ટ1583182
18 ઓગસ્ટ1654178
19 ઓગસ્ટ1634180
20 ઓગસ્ટ1724167
21 ઓગસ્ટ1793167
22 ઓગસ્ટ1793176
23 ઓગસ્ટ1775172
24 ઓગસ્ટ1653164
25 ઓગસ્ટ1574173
26 ઓગસ્ટ1635164
27 ઓગસ્ટ1633152
28 ઓગસ્ટ1685162
29 ઓગસ્ટ1643160
30 ઓગસ્ટ1694164
કુલ13,89447614,013
અન્ય સમાચારો પણ છે...