કોરોના અમદાવાદ LIVE / અમદાવાદ શહેરમાં પ્રથમવાર 150થી ઓછા કેસ નોંધાયા, 117 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા અને 4ના મોત થયા

Corona ahmedabad LIVE total case 26,663 and death 1,601
X
Corona ahmedabad LIVE total case 26,663 and death 1,601

  • અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ કેસનો આંકડો 26,634, 21,585 દર્દી સાજા થયા અને મૃત્યુઆંક 1,601 પર પહોંચ્યો

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 08:08 PM IST

અમદાવાદ. શહેર અને જિલ્લામાં એક સમયે કોરોનાનો કહેર હતો. રોજેરોજ 250થી 300 જેટલા કેસ નોઁધાતા હતા. જોકે આજે તેમાં ઘટાડો જોવા મળ્યો છે અને શહેર અને જિલ્લામાં 146 કેસ નોઁધાયા છે. જ્યારે 117 દર્દી ડિસ્ચાર્જ થયા અને 4 દર્દીના મોત નિપજ્યા છે. અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ કેસનો આંકડો 26,634 અને મૃત્યુઆંક 1,601 થયો છે. તેમજ કુલ 21,585 દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

101 દર્દી સાજા થયા ઘરે પરત ફર્યા
1 ઓગસ્ટે અમદાવાદ શહેરમાં નવા 138 કેસ નોંધાયા છે. જ્યારે 101 દર્દીઓ સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા છે અને કોરોનાના કારણે 4 દર્દીના મોત નિપજ્યા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં નવા 8 કેસ નોંધાયા છે અને તેના બમણાં 16 દર્દીઓ સાજા થતાં ડિસ્ચાર્જ કરાયા છે. જ્યારે છેલ્લા 10 દિવસથી અમદાવાદમાં મૃત્યુ આંક 5 કે તેનાથી ઓછો નોંધાય છે. છેલ્લે 21 જુલાઈએ 6 દર્દીના મોત થયા હતા.

37 દિવસમાં 34 વાર 10થી ઓછા મોત
શહેર અને જિલ્લામાં 26 જૂને 8 મોત, 27 જૂને 10 મોત, 28 જૂને 13 મોત, 29 જૂને 9, 30 જૂને 9 મોત, 1 જુલાઈએ 8 મોત, 2 જુલાઈએ 7 મોત,3 જુલાઈએ 10 મોત, 4 જુલાઈએ 9 મોત, 5 જુલાઈએ 9 મોત, 6 જુલાઈએ 7 મોત, 7 જુલાઈએ 4 મોત, 8 જુલાઈએ 5 મોત, 9 જુલાઈએ 5 મોત, 10 જુલાઈએ 5 મોત,11 જુલાઈએ 4 મોત, 12 જુલાઈએ 4 મોત, 13 જુલાઈએ 3,14 જુલાઈએ 3,15 જુલાઈએ 2, 16 જુલાઈએ 5, 17 જુલાઈએ 5,18 જુલાઈએ 4, 19 જુલાઈએ 6, 20 જુલાઈએ 6, 21 જુલાઈએ 6, 22 જુલાઈએ 3, 23 જુલાઈએ 5, 24 જુલાઈએ 3, 25 જુલાઈએ 4, 26 જુલાઈએ 3, 27 જુલાઈએ 4, 28 જુલાઈએ 4, 29 જુલાઈએ 5, 30 જુલાઈએ 5 દર્દી, 31 જુલાઈએ 4 દર્દી અને 1 ઓગસ્ટે 5 દર્દીના મોત થયા છે. આમ 37 દિવસમાં 34 વખત 10થી ઓછા મોત નોંધાયા છે.

24 દિવસમાં 16 વાર 4 કે 4થી ઓછા મોત નોંધાયા
આ પહેલા 7 જુલાઈ, 11 જુલાઈ, 12 જુલાઈએ 4-4 મોત, 13 જુલાઈએ 3 મોત, 14 જુલાઈ 3 મોત, 15 જુલાઈએ 2, 18 જુલાઈએ 4, 20 જુલાઈએ 4, 22 જુલાઈએ 3, 24 જુલાઈએ 3, 25 જુલાઈએ 4, 26 જુલાઈએ 3, 27 જુલાઈએ 4, 28 જુલાઈએ 4, 31 જુલાઈએ 4 અને 1 ઓગસ્ટે 4 દર્દીના મોત થયા છે. આમ 24 દિવસમાં 16 વાર 4 કે 4થી ઓછા મોત નોંધાયા છે.

આ રીતે મૃત્યુ અને નવા દર્દી ઘટતા ગયા

તારીખ પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ
17 જૂન 330 22 223
18 જૂન 317 22 281
19 જૂન 312 21 206
20 જૂન 306 16 418
21 જૂન 273 20 427
22 જૂન 314 16 401
23 જૂન 235 15 421
24 જૂન 215 15 401
25 જૂન 238 12 216
26 જૂન 219 8 210
27 જૂન 211 12 218
28 જૂન 211 13 181
29 જૂન 236 9 171
30 જૂન 197 9 137
1 જુલાઈ 215 8 125
2 જુલાઈ 211 7 161
3 જુલાઈ 204 10 131
4 જુલાઈ 172 9 228
5 જુલાઈ 177 9 216
6 જુલાઈ 183 7 240
7 જુલાઈ 187 5 124
8 જુલાઈ 156 5 170
9 જુલાઈ 162 5 139
10 જુલાઈ 165 5 161
11 જુલાઈ 178 4 126
12 જુલાઈ 172 4 133
13 જુલાઈ 164 3 125
14 જુલાઈ 167 3 180
15 જુલાઈ 173 2 212
16 જુલાઈ 181 5 188
17 જુલાઈ 184 5 165
18 જુલાઈ 199 4 169
19 જુલાઈ 212 6 167
20 જુલાઈ 193 4 200
21 જુલાઈ 199 6 205
22 જુલાઈ 196 3 203
23 જુલાઈ 210 5 203
24 જુલાઈ 176 3 205
25 જુલાઈ 180 4 170
26 જુલાઈ 163 3 168
27 જુલાઈ 184 4 463
28 જુલાઈ 156 4 166
29 જુલાઈ 152 5 117
30 જુલાઈ 157 5 119
31 જુલાઈ 176 4 112
1 ઓગસ્ટ 146 4 117
કુલ આંક 9,374 370 9,519

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી