કોરોના અમદાવાદ LIVE:24 કલાકમાં 183 નવા કેસ અને 7ના મોત, 11 દિવસમાં 8 વાર 10થી ઓછા મૃત્યુ, કુલ કેસ 22 હજારને પાર

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શહેર અને જિલ્લા સહિત સતત 14માં દિવસે 250થી ઓછા અને 6 દિવસમાં ચોથીવાર 200થી ઓછા 183 કેસ નોંધાયા છે અને 7 દર્દીના મોત થયા છે. 5 જુલાઈની સાંજથી 6 જુલાઈની સાંજ સુધીમાં શહેરમાં 168 જ્યારે જિલ્લામાં 15 કેસ નોંધાયા છે. આ ઉપરાંત શહેરમાં 235 અને જિલ્લામાં 5 દર્દી મળીને કુલ 240 દર્દી ડિસ્ચાર્જ થયા છે. આ સાથે જ અમદાવાદ શહેર-જિલ્લામાં કુલ કેસનો આંકડો 22075 જ્યારે મૃત્યુઆંક 1,491 થયો છે. તેમજ શહેર-જિલ્લામાં કુલ 17,069દર્દી સાજા થઇ ઘરે પરત ફર્યા છે.

11 દિવસમાં 8 વાર 10થી નીચે મોત નોંધાયા
શહેર અને જિલ્લામાં 26 જૂને 8 મોત, 27 જૂને 10 મોત, 28 જૂને 13 મોત, 29 જૂને 9, 30 જૂને 9 મોત,1 જુલાઈએ 8 મોત અને 2 જુલાઈએ 7 મોત, 3 જુલાઈએ 10 મોત, 4 જુલાઈએ 9 મોત, 5 જુલાઈએ 9 મોત અને 6 જુલાઈએ 7 દર્દીના મોત થયા છે. આમ 11 દિવસમાં 8 વખત 10થી ઓછા મોત નોંધાયા છે.

આ રીતે મૃત્યુ અને નવા દર્દી ઘટતા ગયા

મહિનોતારીખકેસમોત
માર્ચ 2020210500
250101
300100
એપ્રિલ 202050800
105500
157803
2015206
2518203
2617819
3024912
મે 2020126716
1027818
2027126
3028424
જૂન 2020532430
1532723
2030616
2323515
2421515
2523812
2621908
2721112
2821113
292369
301979
જુલાઈ 202012158
22117
320410
41729
51778
61837

છેલ્લા 22 દિવસમાં નોંધાયેલા કેસ, મૃત્યુ અને ડિસ્ચાર્જ

તારીખનોંધાયેલા કેસમૃત્યુડિસ્ચાર્જ
15 જૂન32723225
16 જૂન33221235
17 જૂન33022223
18 જૂન31722281
19 જૂન31221206
20 જૂન30616418
21 જૂન27320427
22 જૂન31416401
23 જૂન23515421
24 જૂન21515401
25 જૂન23812216
26 જૂન21908210
27 જૂન21112218
28 જૂન21113181
29 જૂન2369171
30 જૂન1979137
1 જુલાઈ2158125
2 જુલાઈ2117161
3 જુલાઈ20410131
4 જુલાઈ1729228
5 જુલાઈ1778216
6 જુલાઈ1837240
કુલ આંક5,2312935341
અન્ય સમાચારો પણ છે...