તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અમદાવાદ LIVE:શહેર અને જિલ્લામાં 95 દિવસ બાદ 115થી ઓછા કેસ, 242 દર્દી સાજા થયા અને 3 દર્દીના મોત

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેરમાં 108 અને જિલ્લામાં 5 નવા કેસ નોંધાયા
  • શહેરમાં 234 અને જિલ્લામાં 8 દર્દી સાજા થતાં ડિસ્ચાર્જ

અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, ત્યારે શહેર અને જિલ્લામાં 95 દિવસ બાદ 115થી ઓછા કેસ નોંધાયા છે. 5 માર્ચે આટલા કેસ નોંધાયા હતા. જ્યારે 24 કલાકમાં 113 નવા કેસ નોંધાયા છે અને 3 દર્દીના મોત થયા છે. તેમજ 242 દર્દી સાજા થયા છે.

7 જૂનની સાંજથી 8 જૂનની સાંજ સુધીમાં શહેરમાં 108 અને જિલ્લામાં 5 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 234 અને જિલ્લામાં 8 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 3 દર્દીના મોત થયાં છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 36 હજાર 738 થયો છે. જ્યારે 2 લાખ 30 હજાર 621 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 370 થયો છે.

1 જાન્યુઆરીથી આ રીતે મૃત્યુ અને નવા દર્દીની વધઘટ રહી

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 જાન્યુઆરી1582157
2 જાન્યુઆરી1523156
3 જાન્યુઆરી1512151
4 જાન્યુઆરી1422142
5 જાન્યુઆરી1422141
6 જાન્યુઆરી1391137
7 જાન્યુઆરી1332137
8 જાન્યુઆરી1342170
9 જાન્યુઆરી1292153
10 જાન્યુઆરી1262151
11 જાન્યુઆરી1282127
12 જાન્યુઆરી1331170
13 જાન્યુઆરી1162170
14 જાન્યુઆરી1121184
15 જાન્યુઆરી1091185
16 જાન્યુઆરી1021177
17 જાન્યુઆરી992176
18 જાન્યુઆરી1012174
19 જાન્યુઆરી1031178
20 જાન્યુઆરી1052178
21 જાન્યુઆરી951183
22 જાન્યુઆરી911181
23 જાન્યુઆરી851187
24 જાન્યુઆરી920159
25 જાન્યુઆરી942160
26 જાન્યુઆરી891160
27 જાન્યુઆરી751140
28 જાન્યુઆરી781179
29 જાન્યુઆરી771112
30 જાન્યુઆરી661108
31 જાન્યુઆરી73079
1 ફેબ્રુઆરી66080
2 ફેબ્રુઆરી61169
3 ફેબ્રુઆરી521157
4 ફેબ્રુઆરી481144
5 ફેબ્રુઆરી451121
6 ફેબ્રુઆરી450121
7 ફેબ્રુઆરી531118
8 ફેબ્રુઆરી491168
9 ફેબ્રુઆરી441123
10 ફેબ્રુઆરી470237
11 ફેબ્રુઆરી49262
12 ફેબ્રુઆરી59159
13 ફેબ્રુઆરી60064
14 ફેબ્રુઆરી50159
15 ફેબ્રુઆરી49059
16 ફેબ્રુઆરી56157
17 ફેબ્રુઆરી59160
18 ફેબ્રુઆરી52058
19 ફેબ્રુઆરી47157
20 ફેબ્રુઆરી45053
21 ફેબ્રુઆરી56067
22 ફેબ્રુઆરી72150
23 ફેબ્રુઆરી74062
24 ફેબ્રુઆરી84166
25 ફેબ્રુઆરી75186
26 ફેબ્રુઆરી101073
27 ફેબ્રુઆરી106184
28 ફેબ્રુઆરી108189
1 માર્ચ99188
2 માર્ચ114090
3 માર્ચ117198
4 માર્ચ1010107
5 માર્ચ1151102
6 માર્ચ1241109
7 માર્ચ1311113
8 માર્ચ1291120
9 માર્ચ1261126
10 માર્ચ1470121
11 માર્ચ1530122
12 માર્ચ1451138
13 માર્ચ1871138
14 માર્ચ1651153
15 માર્ચ2090150
16 માર્ચ2472149
17 માર્ચ2711208
18 માર્ચ3302255
19 માર્ચ3441260
20 માર્ચ4062283
21 માર્ચ4513300
22 માર્ચ4832356
23 માર્ચ5092386
24 માર્ચ5142461
25 માર્ચ5581464
26 માર્ચ6131507
27 માર્ચ6121547
28 માર્ચ6152588
29 માર્ચ6123587
30 માર્ચ6135586
31 માર્ચ6203595
1 એપ્રિલ6263598
2 એપ્રિલ6293599
3 એપ્રિલ6594614
4 એપ્રિલ6764608
5 એપ્રિલ7876468
6 એપ્રિલ8177456
7 એપ્રિલ8236452
8 એપ્રિલ9779490
9 એપ્રિલ1,31612504
10 એપ્રિલ1,44016617
11 એપ્રિલ1,53220821
12 એપ્રિલ1,93320829
13 એપ્રિલ2,28223435
14 એપ્રિલ2,54425441
15 એપ્રિલ2,67228541
16 એપ્રિલ2,89826528
17 એપ્રિલ3,30325682
18 એપ્રિલ3,69427753
19 એપ્રિલ4,25823814
20 એપ્રિલ4,69123934
21 એપ્રિલ4,90323969
22 એપ્રિલ5,226241,039
23 એપ્રિલ5,470221,324
24 એપ્રિલ5,477261,664
25 એપ્રિલ5,864291,644
26 એપ્રિલ5,679271,827
27 એપ્રિલ5,725262,003
28 એપ્રિલ5,740262,263
29 એપ્રિલ5,317252,557
30 એપ્રિલ5,439232,968
1 મે5,060223,199
2 મે4,744273,510
3 મે4,671263,952
4 મે4,754224,648
5 મે4,248235,089
6 મે3,957175,143
7 મે3,837175,270
8 મે3,442166,466
9 મે2,955196,637
10 મે3,263206,776
11 મે3,127186,733
12 મે2,883176,790
13 મે2,942167,110
14 મે2,824167,279
15 મે2,460127,234
16 મે2,278137,009
17 મે2,377124,735
18 મે1,895122,699
19 મે1,324111,603
20 મે1,1069985
21 મે831101,376
22 મે71171,647
23 મે56971,880
24 મે47582,553
25 મે52283,237
26 મે37863,683
27 મે35263,835
28 મે34872,343
29 મે29372,125
30 મે24551,414
31 મે2704948
1 જૂન2625855
2 જૂન2325858
3 જૂન1964456
4 જૂન1844491
5 જૂન1494133
6 જૂન1343457
7 જૂન1203313
8 જૂન1133242
કુલ178,9291119177,827