તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ શહેરમાં ફરી કોરોના વકર્યો છે. કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે નવા કેસોમાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં સતત દશમાં દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 676 નવા કેસ અને 608 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં 4 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,370 પર પહોંચ્યો છે.
3 એપ્રિલની સાંજથી 4 એપ્રિલની સાંજ સુધીમાં શહેરમાં 664 અને જિલ્લામાં 12 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 600 અને જિલ્લામાં 8 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 75,210 થયો છે. જ્યારે 70,564 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.
1 જાન્યુઆરીથી આ રીતે મૃત્યુ અને નવા દર્દીની વધઘટ રહી
તારીખ | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
1 જાન્યુઆરી | 158 | 2 | 157 |
2 જાન્યુઆરી | 152 | 3 | 156 |
3 જાન્યુઆરી | 151 | 2 | 151 |
4 જાન્યુઆરી | 142 | 2 | 142 |
5 જાન્યુઆરી | 142 | 2 | 141 |
6 જાન્યુઆરી | 139 | 1 | 137 |
7 જાન્યુઆરી | 133 | 2 | 137 |
8 જાન્યુઆરી | 134 | 2 | 170 |
9 જાન્યુઆરી | 129 | 2 | 153 |
10 જાન્યુઆરી | 126 | 2 | 151 |
11 જાન્યુઆરી | 128 | 2 | 127 |
12 જાન્યુઆરી | 133 | 1 | 170 |
13 જાન્યુઆરી | 116 | 2 | 170 |
14 જાન્યુઆરી | 112 | 1 | 184 |
15 જાન્યુઆરી | 109 | 1 | 185 |
16 જાન્યુઆરી | 102 | 1 | 177 |
17 જાન્યુઆરી | 99 | 2 | 176 |
18 જાન્યુઆરી | 101 | 2 | 174 |
19 જાન્યુઆરી | 103 | 1 | 178 |
20 જાન્યુઆરી | 105 | 2 | 178 |
21 જાન્યુઆરી | 95 | 1 | 183 |
22 જાન્યુઆરી | 91 | 1 | 181 |
23 જાન્યુઆરી | 85 | 1 | 187 |
24 જાન્યુઆરી | 92 | 0 | 159 |
25 જાન્યુઆરી | 94 | 2 | 160 |
26 જાન્યુઆરી | 89 | 1 | 160 |
27 જાન્યુઆરી | 75 | 1 | 140 |
28 જાન્યુઆરી | 78 | 1 | 179 |
29 જાન્યુઆરી | 77 | 1 | 112 |
30 જાન્યુઆરી | 66 | 1 | 108 |
31 જાન્યુઆરી | 73 | 0 | 79 |
1 ફેબ્રુઆરી | 66 | 0 | 80 |
2 ફેબ્રુઆરી | 61 | 1 | 69 |
3 ફેબ્રુઆરી | 52 | 1 | 157 |
4 ફેબ્રુઆરી | 48 | 1 | 144 |
5 ફેબ્રુઆરી | 45 | 1 | 121 |
6 ફેબ્રુઆરી | 45 | 0 | 121 |
7 ફેબ્રુઆરી | 53 | 1 | 118 |
8 ફેબ્રુઆરી | 49 | 1 | 168 |
9 ફેબ્રુઆરી | 44 | 1 | 123 |
10 ફેબ્રુઆરી | 47 | 0 | 237 |
11 ફેબ્રુઆરી | 49 | 2 | 62 |
12 ફેબ્રુઆરી | 59 | 1 | 59 |
13 ફેબ્રુઆરી | 60 | 0 | 64 |
14 ફેબ્રુઆરી | 50 | 1 | 59 |
15 ફેબ્રુઆરી | 49 | 0 | 59 |
16 ફેબ્રુઆરી | 56 | 1 | 57 |
17 ફેબ્રુઆરી | 59 | 1 | 60 |
18 ફેબ્રુઆરી | 52 | 0 | 58 |
19 ફેબ્રુઆરી | 47 | 1 | 57 |
20 ફેબ્રુઆરી | 45 | 0 | 53 |
21 ફેબ્રુઆરી | 56 | 0 | 67 |
22 ફેબ્રુઆરી | 72 | 1 | 50 |
23 ફેબ્રુઆરી | 74 | 0 | 62 |
24 ફેબ્રુઆરી | 84 | 1 | 66 |
25 ફેબ્રુઆરી | 75 | 1 | 86 |
26 ફેબ્રુઆરી | 101 | 0 | 73 |
27 ફેબ્રુઆરી | 106 | 1 | 84 |
28 ફેબ્રુઆરી | 108 | 1 | 89 |
1 માર્ચ | 99 | 1 | 88 |
2 માર્ચ | 114 | 0 | 90 |
3 માર્ચ | 117 | 1 | 98 |
4 માર્ચ | 101 | 0 | 107 |
5 માર્ચ | 115 | 1 | 102 |
6 માર્ચ | 124 | 1 | 109 |
7 માર્ચ | 131 | 1 | 113 |
8 માર્ચ | 129 | 1 | 120 |
9 માર્ચ | 126 | 1 | 126 |
10 માર્ચ | 147 | 0 | 121 |
11 માર્ચ | 153 | 0 | 122 |
12 માર્ચ | 145 | 1 | 138 |
13 માર્ચ | 187 | 1 | 138 |
14 માર્ચ | 165 | 1 | 153 |
15 માર્ચ | 209 | 0 | 150 |
16 માર્ચ | 247 | 2 | 149 |
17 માર્ચ | 271 | 1 | 208 |
18 માર્ચ | 330 | 2 | 255 |
19 માર્ચ | 344 | 1 | 260 |
20 માર્ચ | 406 | 2 | 283 |
21 માર્ચ | 451 | 3 | 300 |
22 માર્ચ | 483 | 2 | 356 |
23 માર્ચ | 509 | 2 | 386 |
24 માર્ચ | 514 | 2 | 461 |
25 માર્ચ | 558 | 1 | 464 |
26 માર્ચ | 613 | 1 | 507 |
27 માર્ચ | 612 | 1 | 547 |
28 માર્ચ | 615 | 2 | 588 |
29 માર્ચ | 612 | 3 | 587 |
30 માર્ચ | 613 | 5 | 586 |
31 માર્ચ | 620 | 3 | 595 |
1 એપ્રિલ | 626 | 3 | 598 |
2 એપ્રિલ | 629 | 3 | 599 |
3 એપ્રિલ | 659 | 4 | 614 |
4 એપ્રિલ | 676 | 4 | 608 |
કુલ | 17,591 | 121 | 18,091 |
Sponsored By
પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.