તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અમદાવાદ:જિલ્લામાં સતત 20મા દિવસે શૂન્ય કેસ, શહેરમાં 4 નવા કેસ અને 5 ડિસ્ચાર્જ, સતત 46મા દિવસે એક પણ મોત નહીં

અમદાવાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • સતત 46મા દિવસે શહેરમાં એકેય મોત થયું નથી
  • શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 117 થયો

અમદાવાદમાં કોરોનાના કેસ 10ની અંદર સ્થિર છે. ત્યારે જિલ્લામાં સતત 20મા દિવસે શૂન્ય કેસ રહ્યો છે. આજે શહેરમાં 4 નવા કેસ નોંધાયા છે, જ્યારે 5 દર્દી સાજા થયા છે. 22 ઓગસ્ટે કોરોના કાળની બીજી લહેરમાં શહેરમાં પહેલીવાર માત્ર એક કેસ નોંધાયો હતો. અગાઉ જિલ્લામાં 14 ઓગસ્ટે 3 કેસ નોંધાયા હતા. સતત 46મા દિવસે શહેરમાં એકેય મોત થયું નથી.

2 સપ્ટેમ્બર, 2021ની સાંજથી 3 સપ્ટેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 4 નવો કેસ નોંધાયો છે. જ્યારે શહેરમાં 5 દર્દી સાજા થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 117 થયો છે. જ્યારે 2 લાખ 34 હજાર 668 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 411 રહ્યો છે.

1 ઓગસ્ટથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓગસ્ટ803
2 ઓગસ્ટ807
3 ઓગસ્ટ508
4 ઓગસ્ટ307
5 ઓગસ્ટ408
6 ઓગસ્ટ403
7 ઓગસ્ટ404
8 ઓગસ્ટ403
9 ઓગસ્ટ403
10 ઓગસ્ટ705
11 ઓગસ્ટ707
12 ઓગસ્ટ809
13 ઓગસ્ટ7010
14 ઓગસ્ટ705
15 ઓગસ્ટ404
16 ઓગસ્ટ604
17 ઓગસ્ટ503
18 ઓગસ્ટ404
19 ઓગસ્ટ205
20 ઓગસ્ટ505
21 ઓગસ્ટ407
22 ઓગસ્ટ108
23 ઓગસ્ટ3010
24 ઓગસ્ટ505
25 ઓગસ્ટ204
26 ઓગસ્ટ306
27 ઓગસ્ટ405
28 ઓગસ્ટ404
29 ઓગસ્ટ302
30 ઓગસ્ટ305
31 ઓગસ્ટ604
1 સપ્ટેમ્બર401
2 સપ્ટેમ્બર103
3 સપ્ટેમ્બર405
કુલ1530176