તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અમદાવાદ LIVE:શહેરમાં સાડા ત્રણ મહિના બાદ ફરી 5 દર્દીના મોત, સતત પાંચમાં દિવસે 600થી વધુ નવા કેસ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • શહેરમાં 606 અને જિલ્લામાં 7 નવા કેસ નોંધાયા
  • શહેરમાં 578 અને જિલ્લામાં 8 દર્દી ડિસ્ચાર્જ

અમદાવાદ શહેર ફરી ડેથસ્પોટ બનવા તરફ જઈ રહ્યું છે.શહેરમાં કોર્પોરેશનની ચૂંટણી અને ક્રિકેટ મેચને પગલે ઉત્તરોત્તર કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. શહેર અને જિલ્લામાં સતત પાંચમાં દિવસે 600થી વધારે કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં શહેર અને જિલ્લામાં 613 નવા કેસ અને 586 દર્દી સાજા થયા છે. જ્યારે અમદાવાદ શહેરમાં સાડા ત્રણ મહિના બાદ ફરી 5 દર્દીના મોત થતાં મૃત્યુઆંક 2,353 પર પહોંચ્યો છે. આ પહેલા 16 ડિસેમ્બરે 5ના મોત થયા હતા.

29 માર્ચની સાંજથી 30 માર્ચની સાંજ સુધીમાં શહેરમાં 606 અને જિલ્લામાં 7 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 578 અને જિલ્લામાં 8 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 72,000 થયો છે. જ્યારે 67,510 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

IIM-Aમાં વધુ 9 વિદ્યાર્થી સહિત 16 પોઝિટિવ આવ્યા
અમદાવાદ IIMમાં કોરોના સુપર સ્પ્રેડ થઈ રહ્યો છે. હોળી-ધૂળેટીના તહેવારના દિવસે IIMમાં 116થી વધુ લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાં 16 લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. ભારત-ઇંગ્લેન્ડની મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા બાદ અમદાવાદ IIMમાં 50થી વધુ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. 28 માર્ચે કરવામાં આવેલા 116 લોકોના ટેસ્ટમાં 10 પોઝિટિવમાં 9 વિદ્યાર્થી પોઝિટિવ આવ્યા જ્યારે 29 માર્ચે વધુ 6 લોકો પોઝિટિવ નોંધાયા છે. બે દિવસમાં IIMAમાં 15 જેટલા વિદ્યાર્થીઓ સહિત 23 લોકો પોઝિટિવ આવ્યા, 26થી 27 માર્ચે કરવામાં આવેલા કોરોના ટેસ્ટમાં વધુ પાંચ લોકો પોઝિટિવ આવ્યા હતા.

1 જાન્યુઆરીથી આ રીતે મૃત્યુ અને નવા દર્દીની વધઘટ રહી

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 જાન્યુઆરી1582157
2 જાન્યુઆરી1523156
3 જાન્યુઆરી1512151
4 જાન્યુઆરી1422142
5 જાન્યુઆરી1422141
6 જાન્યુઆરી1391137
7 જાન્યુઆરી1332137
8 જાન્યુઆરી1342170
9 જાન્યુઆરી1292153
10 જાન્યુઆરી1262151
11 જાન્યુઆરી1282127
12 જાન્યુઆરી1331170
13 જાન્યુઆરી1162170
14 જાન્યુઆરી1121184
15 જાન્યુઆરી1091185
16 જાન્યુઆરી1021177
17 જાન્યુઆરી992176
18 જાન્યુઆરી1012174
19 જાન્યુઆરી1031178
20 જાન્યુઆરી1052178
21 જાન્યુઆરી951183
22 જાન્યુઆરી911181
23 જાન્યુઆરી851187
24 જાન્યુઆરી920159
25 જાન્યુઆરી942160
26 જાન્યુઆરી891160
27 જાન્યુઆરી751140
28 જાન્યુઆરી781179
29 જાન્યુઆરી771112
30 જાન્યુઆરી661108
31 જાન્યુઆરી73079
1 ફેબ્રુઆરી66080
2 ફેબ્રુઆરી61169
3 ફેબ્રુઆરી521157
4 ફેબ્રુઆરી481144
5 ફેબ્રુઆરી451121
6 ફેબ્રુઆરી450121
7 ફેબ્રુઆરી531118
8 ફેબ્રુઆરી491168
9 ફેબ્રુઆરી441123
10 ફેબ્રુઆરી470237
11 ફેબ્રુઆરી49262
12 ફેબ્રુઆરી59159
13 ફેબ્રુઆરી60064
14 ફેબ્રુઆરી50159
15 ફેબ્રુઆરી49059
16 ફેબ્રુઆરી56157
17 ફેબ્રુઆરી59160
18 ફેબ્રુઆરી52058
19 ફેબ્રુઆરી47157
20 ફેબ્રુઆરી45053
21 ફેબ્રુઆરી56067
22 ફેબ્રુઆરી72150
23 ફેબ્રુઆરી74062
24 ફેબ્રુઆરી84166
25 ફેબ્રુઆરી75186
26 ફેબ્રુઆરી101073
27 ફેબ્રુઆરી106184
28 ફેબ્રુઆરી108189
1 માર્ચ99188
2 માર્ચ114090
3 માર્ચ117198
4 માર્ચ1010107
5 માર્ચ1151102
6 માર્ચ1241109
7 માર્ચ1311113
8 માર્ચ1291120
9 માર્ચ1261126
10 માર્ચ1470121
11 માર્ચ1530122
12 માર્ચ1451138
13 માર્ચ1871138
14 માર્ચ1651153
15 માર્ચ2090150
16 માર્ચ2472149
17 માર્ચ2711208
18 માર્ચ3302255
19 માર્ચ3441260
20 માર્ચ4062283
21 માર્ચ4513300
22 માર્ચ4832356
23 માર્ચ5092386
24 માર્ચ5142461
25 માર્ચ5581464
26 માર્ચ6131507
27 માર્ચ6121547
28 માર્ચ6152588
29 માર્ચ6123587
30 માર્ચ6135586
કુલ14,38110415,077

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

વધુ વાંચો