કોરોના અમદાવાદ:શહેરમાં 4 નવા કેસ, જિલ્લામાં સતત પાંચમા દિવસે શૂન્ય કેસ, 104મા દિવસે શહેરમાં એક પણ મોત નહીં

કોરોના અમદાવાદ7 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 324 થયો

અમદાવાદ શહેરમાં 4 નવા કેસ નોંધાયા છે. જિલ્લામાં પાંચમા દિવસે પણ શૂન્ય કેસ છે. અગાઉ 25 સપ્ટેમ્બરે શહેરમાં શૂન્ય કેસ હતો. જ્યારે શહેરમાં 1 દર્દી સાજા થયો છે. જ્યારે સતત 104મા દિવસે શહેરમાં એક પણ મોત થયું નથી.

અગાઉ 47 દિવસ બાદ 17 સપ્ટેમ્બરે 10થી વધુ કેસ નોંધાયા હતા
17 સપ્ટેમ્બરે 47 દિવસ બાદ પહેલીવાર અમદાવાદ શહેરમાં 11 નવા કેસ નોંધાયા હતા. જોકે તેના બીજા જ દિવસે ફરી શૂન્ય કેસ નોંધાયો હતો. 22 ઓગસ્ટે કોરોના કાળની બીજી લહેરમાં શહેરમાં પહેલીવાર માત્ર એક કેસ નોંધાયો હતો. ત્યારબાદ 2 અને 5 સપ્ટેમ્બરે એક-એક કેસ નોંધાયો હતો. અગાઉ જિલ્લામાં 14 ઓગસ્ટે 3 કેસ નોંધાયા હતા. જ્યારે 13 સપ્ટેમ્બરે કોરોનાકાળના 17 મહિનામાં પહેલીવાર શૂન્ય કેસ રહ્યો હતો. જિલ્લામાં સતત 71 દિવસ બાદ 24 ઓક્ટોબરે એક કેસ નોંધાયો હતો.

શહેરમાં 2 દર્દી ડિસ્ચાર્જ
28 ઓક્ટોબર, 2021ની સાંજથી 29 ઓક્ટોબરની સાંજ સુધીમાં શહેરમાં 4 કેસ અને જિલ્લામાં શૂન્ય કેસ નોંધાયો છે, જ્યારે શહેરમાં 2 દર્દી સાજા થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 324 થયો છે. જ્યારે 2 લાખ 34 હજાર 883 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 411 રહ્યો છે.

1 ઓગસ્ટથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓગસ્ટ803
2 ઓગસ્ટ807
3 ઓગસ્ટ508
4 ઓગસ્ટ307
5 ઓગસ્ટ408
6 ઓગસ્ટ403
7 ઓગસ્ટ404
8 ઓગસ્ટ403
9 ઓગસ્ટ403
10 ઓગસ્ટ705
11 ઓગસ્ટ707
12 ઓગસ્ટ809
13 ઓગસ્ટ7010
14 ઓગસ્ટ705
15 ઓગસ્ટ404
16 ઓગસ્ટ604
17 ઓગસ્ટ503
18 ઓગસ્ટ404
19 ઓગસ્ટ205
20 ઓગસ્ટ505
21 ઓગસ્ટ407
22 ઓગસ્ટ108
23 ઓગસ્ટ3010
24 ઓગસ્ટ505
25 ઓગસ્ટ204
26 ઓગસ્ટ306
27 ઓગસ્ટ405
28 ઓગસ્ટ404
29 ઓગસ્ટ302
30 ઓગસ્ટ305
31 ઓગસ્ટ604
1 સપ્ટેમ્બર401
2 સપ્ટેમ્બર103
3 સપ્ટેમ્બર405
4 સપ્ટેમ્બર202
5 સપ્ટેમ્બર103
6 સપ્ટેમ્બર904
7 સપ્ટેમ્બર704
8 સપ્ટેમ્બર603
9 સપ્ટેમ્બર3011
10 સપ્ટેમ્બર306
11 સપ્ટેમ્બર204
12 સપ્ટેમ્બર202
13 સપ્ટેમ્બર004
14 સપ્ટેમ્બર202
15 સપ્ટેમ્બર401
16 સપ્ટેમ્બર509
17 સપ્ટેમ્બર1107
18 સપ્ટેમ્બર006
19 સપ્ટેમ્બર003
20 સપ્ટેમ્બર503
21 સપ્ટેમ્બર002
22 સપ્ટેમ્બર202
23 સપ્ટેમ્બર500
24 સપ્ટેમ્બર400
25 સપ્ટેમ્બર004
26 સપ્ટેમ્બર705
27 સપ્ટેમ્બર6011
28 સપ્ટેમ્બર300
29 સપ્ટેમ્બર400
30 સપ્ટેમ્બર305
1 ઓક્ટોબર200
2 ઓક્ટોબર1002
3 ઓક્ટોબર605
4 ઓક્ટોબર604
5 ઓક્ટોબર100
6 ઓક્ટોબર607
7 ઓક્ટોબર306
8 ઓક્ટોબર403
9 ઓક્ટોબર504
10 ઓક્ટોબર603
11 ઓક્ટોબર602
12 ઓક્ટોબર3010
13 ઓક્ટોબર606
14 ઓક્ટોબર703
15 ઓક્ટોબર101
16 ઓક્ટોબર506
17 ઓક્ટોબર103
18 ઓક્ટોબર104
19 ઓક્ટોબર205
20 ઓક્ટોબર206
21 ઓક્ટોબર206
22 ઓક્ટોબર403
23 ઓક્ટોબર906
24 ઓક્ટોબર107
25 ઓક્ટોબર001
26 ઓક્ટોબર805
27 ઓક્ટોબર001
28 ઓક્ટોબર401
29 ઓક્ટોબર402
કુલ3640391