કોરોના અમદાવાદ LIVE:સતત સાતમા દિવસે 300થી વધુ નવા કેસ, 357ને ડિસ્ચાર્જ કર્યા; 12 લોકોના મોત થતા મૃત્યુઆંક 2015 થયો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

અમદાવાદ શહેર જિલ્લામાં કોરોના ફરીવાર આતંક મચાવી રહ્યો છે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં સતત સાતમા દિવસે 300થી વધુ એટલે કે 361 નવા કેસ નોંધાયા છે અને 357 દર્દી સાજા થયા છે. જ્યારે 12 દર્દીના મોત થયા છે. 25 નવેમ્બરની સાંજથી 26 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 337 અને જિલ્લામાં 24 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 12 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 334 અને જિલ્લામાં 23 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 48,711 થયો છે. જ્યારે 42,387 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 2,015 થયો છે.

1 ઓગસ્ટથી આ રીતે મૃત્યુ અને નવા દર્દી ઘટ્યા બાદ હવે ફરી વધવા લાગ્યા

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓગસ્ટ1464117
2 ઓગસ્ટ1552107
3 ઓગસ્ટ1516109
4 ઓગસ્ટ1533107
5 ઓગસ્ટ1615127
6 ઓગસ્ટ1515117
7 ઓગસ્ટ1533120
8 ઓગસ્ટ1585121
9 ઓગસ્ટ1533106
10 ઓગસ્ટ1444113
11 ઓગસ્ટ1503204
12 ઓગસ્ટ1594222
13 ઓગસ્ટ1664235
14 ઓગસ્ટ1614247
15 ઓગસ્ટ1623188
16 ઓગસ્ટ1644174
17 ઓગસ્ટ1583182
18 ઓગસ્ટ1654178
19 ઓગસ્ટ1634180
20 ઓગસ્ટ1724167
21 ઓગસ્ટ1793167
22 ઓગસ્ટ1793176
23 ઓગસ્ટ1775172
24 ઓગસ્ટ1653164
25 ઓગસ્ટ1574173
26 ઓગસ્ટ1635164
27 ઓગસ્ટ1633152
28 ઓગસ્ટ1685162
29 ઓગસ્ટ1643160
30 ઓગસ્ટ1694164
31 ઓગસ્ટ1733128
1 સપ્ટેમ્બર159484
2 સપ્ટેમ્બર169386
3 સપ્ટેમ્બર166376
4 સપ્ટેમ્બર171485
5 સપ્ટેમ્બર183278
6 સપ્ટેમ્બર173377
7 સપ્ટેમ્બર172381
8 સપ્ટેમ્બર170395
9 સપ્ટેમ્બર1714121
10 સપ્ટેમ્બર1674134
11 સપ્ટેમ્બર1743127
12 સપ્ટેમ્બર1753151
13 સપ્ટેમ્બર1724156
14 સપ્ટેમ્બર1753193
15 સપ્ટેમ્બર1724215
16 સપ્ટેમ્બર1653244
17 સપ્ટેમ્બર1714224
18 સપ્ટેમ્બર1733203
19 સપ્ટેમ્બર1783184
20 સપ્ટેમ્બર1834145
21 સપ્ટેમ્બર1773120
22 સપ્ટેમ્બર1853124
23 સપ્ટેમ્બર1853129
24 સપ્ટેમ્બર1823123
25 સપ્ટેમ્બર1823125
26 સપ્ટેમ્બર1953182
27 સપ્ટેમ્બર1973202
28 સપ્ટેમ્બર2103210
29 સપ્ટેમ્બર1953236
30 સપ્ટેમ્બર1973267
1 ઓક્ટોબર1933256
2 ઓક્ટોબર1983258
3 ઓક્ટોબર1944254
4 ઓક્ટોબર1913272
5 ઓક્ટોબર1873266
5 ઓક્ટોબર1873266
6 ઓક્ટોબર1873261
7 ઓક્ટોબર1884261
8 ઓક્ટોબર1953242
9 ઓક્ટોબર1803216
10 ઓક્ટોબર1764205
11 ઓક્ટોબર1893198
12 ઓક્ટોબર1843192
13 ઓક્ટોબર1773200
14 ઓક્ટોબર1824200
15 ઓક્ટોબર1864180
16 ઓક્ટોબર1893177
17 ઓક્ટોબર1832179
18 ઓક્ટોબર1835190
19 ઓક્ટોબર1783190
20 ઓક્ટોબર1782176
21 ઓક્ટોબર1772181
22 ઓક્ટોબર1793175
23 ઓક્ટોબર1822171
24 ઓક્ટોબર1772133
25 ઓક્ટોબર1742107
26 ઓક્ટોબર1732112
27 ઓક્ટોબર1702328
28 ઓક્ટોબર1863227
29 ઓક્ટોબર1711219
30 ઓક્ટોબર1812224
31 ઓક્ટોબર1782225
1 નવેમ્બર1772219
2 નવેમ્બર1772114
3 નવેમ્બર1662168
4 નવેમ્બર1743174
5 નવેમ્બર1732176
6 નવેમ્બર1752242
7 નવેમ્બર1822207
8 નવેમ્બર1852199
9 નવેમ્બર1832184
10 નવેમ્બર1783155
11 નવેમ્બર2072147
12 નવેમ્બર1993160
13 નવેમ્બર2193185
14 નવેમ્બર2152195
15 નવેમ્બર2193229
16 નવેમ્બર2263211
17 નવેમ્બર2344217
18 નવેમ્બર2205221
19 નવેમ્બર2463263
20 નવેમ્બર3273270
21 નવેમ્બર3735322
22 નવેમ્બર3418370
23 નવેમ્બર34413353
24 નવેમ્બર34712362
25 નવેમ્બર34910351
26 નવેમ્બર36112357
કુલ

21,175

41621,903
અન્ય સમાચારો પણ છે...