અમદાવાદમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થવા છે, ત્યારે શહેર અને જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 522 નવા કેસ નોંધાયા છે. તેમજ 8 દર્દીના મોત થયા છે અને 3 હજાર 237 દર્દી સાજા થયા છે. આમ શહેર અને જિલ્લામાં એક દિવસ બાદ ફરી 500થી વધુ નવા કેસ નોંધાયા છે. 24મીએ 475 નવા કેસ નોધાયા હતા.
24 મેની સાંજથી 25 મેની સાંજ સુધીમાં શહેરમાં 491 અને જિલ્લામાં 31 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 2 હજાર 204 અને જિલ્લામાં 33 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. તેમજ શહેરમાં 7 અને જિલ્લામાં એક દર્દીનું મોત થયું છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 33 હજાર 462 થયો છે. જ્યારે 2 લાખ 12 હજાર 158 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 304 થયો છે.
1 જાન્યુઆરીથી આ રીતે મૃત્યુ અને નવા દર્દીની વધઘટ રહી
તારીખ | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
1 જાન્યુઆરી | 158 | 2 | 157 |
2 જાન્યુઆરી | 152 | 3 | 156 |
3 જાન્યુઆરી | 151 | 2 | 151 |
4 જાન્યુઆરી | 142 | 2 | 142 |
5 જાન્યુઆરી | 142 | 2 | 141 |
6 જાન્યુઆરી | 139 | 1 | 137 |
7 જાન્યુઆરી | 133 | 2 | 137 |
8 જાન્યુઆરી | 134 | 2 | 170 |
9 જાન્યુઆરી | 129 | 2 | 153 |
10 જાન્યુઆરી | 126 | 2 | 151 |
11 જાન્યુઆરી | 128 | 2 | 127 |
12 જાન્યુઆરી | 133 | 1 | 170 |
13 જાન્યુઆરી | 116 | 2 | 170 |
14 જાન્યુઆરી | 112 | 1 | 184 |
15 જાન્યુઆરી | 109 | 1 | 185 |
16 જાન્યુઆરી | 102 | 1 | 177 |
17 જાન્યુઆરી | 99 | 2 | 176 |
18 જાન્યુઆરી | 101 | 2 | 174 |
19 જાન્યુઆરી | 103 | 1 | 178 |
20 જાન્યુઆરી | 105 | 2 | 178 |
21 જાન્યુઆરી | 95 | 1 | 183 |
22 જાન્યુઆરી | 91 | 1 | 181 |
23 જાન્યુઆરી | 85 | 1 | 187 |
24 જાન્યુઆરી | 92 | 0 | 159 |
25 જાન્યુઆરી | 94 | 2 | 160 |
26 જાન્યુઆરી | 89 | 1 | 160 |
27 જાન્યુઆરી | 75 | 1 | 140 |
28 જાન્યુઆરી | 78 | 1 | 179 |
29 જાન્યુઆરી | 77 | 1 | 112 |
30 જાન્યુઆરી | 66 | 1 | 108 |
31 જાન્યુઆરી | 73 | 0 | 79 |
1 ફેબ્રુઆરી | 66 | 0 | 80 |
2 ફેબ્રુઆરી | 61 | 1 | 69 |
3 ફેબ્રુઆરી | 52 | 1 | 157 |
4 ફેબ્રુઆરી | 48 | 1 | 144 |
5 ફેબ્રુઆરી | 45 | 1 | 121 |
6 ફેબ્રુઆરી | 45 | 0 | 121 |
7 ફેબ્રુઆરી | 53 | 1 | 118 |
8 ફેબ્રુઆરી | 49 | 1 | 168 |
9 ફેબ્રુઆરી | 44 | 1 | 123 |
10 ફેબ્રુઆરી | 47 | 0 | 237 |
11 ફેબ્રુઆરી | 49 | 2 | 62 |
12 ફેબ્રુઆરી | 59 | 1 | 59 |
13 ફેબ્રુઆરી | 60 | 0 | 64 |
14 ફેબ્રુઆરી | 50 | 1 | 59 |
15 ફેબ્રુઆરી | 49 | 0 | 59 |
16 ફેબ્રુઆરી | 56 | 1 | 57 |
17 ફેબ્રુઆરી | 59 | 1 | 60 |
18 ફેબ્રુઆરી | 52 | 0 | 58 |
19 ફેબ્રુઆરી | 47 | 1 | 57 |
20 ફેબ્રુઆરી | 45 | 0 | 53 |
21 ફેબ્રુઆરી | 56 | 0 | 67 |
22 ફેબ્રુઆરી | 72 | 1 | 50 |
23 ફેબ્રુઆરી | 74 | 0 | 62 |
24 ફેબ્રુઆરી | 84 | 1 | 66 |
25 ફેબ્રુઆરી | 75 | 1 | 86 |
26 ફેબ્રુઆરી | 101 | 0 | 73 |
27 ફેબ્રુઆરી | 106 | 1 | 84 |
28 ફેબ્રુઆરી | 108 | 1 | 89 |
1 માર્ચ | 99 | 1 | 88 |
2 માર્ચ | 114 | 0 | 90 |
3 માર્ચ | 117 | 1 | 98 |
4 માર્ચ | 101 | 0 | 107 |
5 માર્ચ | 115 | 1 | 102 |
6 માર્ચ | 124 | 1 | 109 |
7 માર્ચ | 131 | 1 | 113 |
8 માર્ચ | 129 | 1 | 120 |
9 માર્ચ | 126 | 1 | 126 |
10 માર્ચ | 147 | 0 | 121 |
11 માર્ચ | 153 | 0 | 122 |
12 માર્ચ | 145 | 1 | 138 |
13 માર્ચ | 187 | 1 | 138 |
14 માર્ચ | 165 | 1 | 153 |
15 માર્ચ | 209 | 0 | 150 |
16 માર્ચ | 247 | 2 | 149 |
17 માર્ચ | 271 | 1 | 208 |
18 માર્ચ | 330 | 2 | 255 |
19 માર્ચ | 344 | 1 | 260 |
20 માર્ચ | 406 | 2 | 283 |
21 માર્ચ | 451 | 3 | 300 |
22 માર્ચ | 483 | 2 | 356 |
23 માર્ચ | 509 | 2 | 386 |
24 માર્ચ | 514 | 2 | 461 |
25 માર્ચ | 558 | 1 | 464 |
26 માર્ચ | 613 | 1 | 507 |
27 માર્ચ | 612 | 1 | 547 |
28 માર્ચ | 615 | 2 | 588 |
29 માર્ચ | 612 | 3 | 587 |
30 માર્ચ | 613 | 5 | 586 |
31 માર્ચ | 620 | 3 | 595 |
1 એપ્રિલ | 626 | 3 | 598 |
2 એપ્રિલ | 629 | 3 | 599 |
3 એપ્રિલ | 659 | 4 | 614 |
4 એપ્રિલ | 676 | 4 | 608 |
5 એપ્રિલ | 787 | 6 | 468 |
6 એપ્રિલ | 817 | 7 | 456 |
7 એપ્રિલ | 823 | 6 | 452 |
8 એપ્રિલ | 977 | 9 | 490 |
9 એપ્રિલ | 1,316 | 12 | 504 |
10 એપ્રિલ | 1,440 | 16 | 617 |
11 એપ્રિલ | 1,532 | 20 | 821 |
12 એપ્રિલ | 1,933 | 20 | 829 |
13 એપ્રિલ | 2,282 | 23 | 435 |
14 એપ્રિલ | 2,544 | 25 | 441 |
15 એપ્રિલ | 2,672 | 28 | 541 |
16 એપ્રિલ | 2,898 | 26 | 528 |
17 એપ્રિલ | 3,303 | 25 | 682 |
18 એપ્રિલ | 3,694 | 27 | 753 |
19 એપ્રિલ | 4,258 | 23 | 814 |
20 એપ્રિલ | 4,691 | 23 | 934 |
21 એપ્રિલ | 4,903 | 23 | 969 |
22 એપ્રિલ | 5,226 | 24 | 1,039 |
23 એપ્રિલ | 5,470 | 22 | 1,324 |
24 એપ્રિલ | 5,477 | 26 | 1,664 |
25 એપ્રિલ | 5,864 | 29 | 1,644 |
26 એપ્રિલ | 5,679 | 27 | 1,827 |
27 એપ્રિલ | 5,725 | 26 | 2,003 |
28 એપ્રિલ | 5,740 | 26 | 2,263 |
29 એપ્રિલ | 5,317 | 25 | 2,557 |
30 એપ્રિલ | 5,439 | 23 | 2,968 |
1 મે | 5,060 | 22 | 3,199 |
2 મે | 4,744 | 27 | 3,510 |
3 મે | 4,671 | 26 | 3,952 |
4 મે | 4,754 | 22 | 4,648 |
5 મે | 4,248 | 23 | 5,089 |
6 મે | 3,957 | 17 | 5,143 |
7 મે | 3,837 | 17 | 5,270 |
8 મે | 3,442 | 16 | 6,466 |
9 મે | 2,955 | 19 | 6,637 |
10 મે | 3,263 | 20 | 6,776 |
11 મે | 3,127 | 18 | 6,733 |
12 મે | 2,883 | 17 | 6,790 |
13 મે | 2,942 | 16 | 7,110 |
14 મે | 2,824 | 16 | 7,279 |
15 મે | 2,460 | 12 | 7,234 |
16 મે | 2,278 | 13 | 7,009 |
17 મે | 2,377 | 12 | 4,735 |
18 મે | 1,895 | 12 | 2,699 |
19 મે | 1,324 | 11 | 1,603 |
20 મે | 1,106 | 9 | 985 |
21 મે | 831 | 10 | 1,376 |
22 મે | 711 | 7 | 1,647 |
23 મે | 569 | 7 | 1,880 |
24 મે | 475 | 8 | 2,553 |
25 મે | 522 | 8 | 3,237 |
કુલ | 175,653 | 1053 | 159,674 |
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.