તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અમદાવાદ LIVE:અમદાવાદમાં સતત બીજા દિવસે 70થી વધુ કેસ નોંધાયા, શહેર અને જિલ્લામાં 74 નવા કેસ અને 62 દર્દી સાજા થયા

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • અમદાવાદમાં એકેય દર્દીનું મોત ન થતાં મૃત્યુઆંક 2,308 યથાવત રહ્યો

એક સમયે કોરોનાનું હોટસ્પોટ અને ડેથસ્પોટ બનેલા અમદાવાદમાં સંક્રમણ ફરી વકરતું હોય તેવું લાગી રહ્યું છે અને 22 દિવસ બાદ 70થી વધુ કેસ નોઁધાયા છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં કેસમાં આજે ઉછાળો આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 74 નવા કેસ અને 62 દર્દી સાજા થયા છે. જ્યારે એકેય દર્દીનું મોત ન થતાં મૃત્યુઆંક 2,308 યથાવત રહ્યો છે.

22 ફેબ્રુઆરીની સાંજથી 23 ફેબ્રુઆરીની સાંજ સુધીમાં શહેરમાં 69 અને જિલ્લામાં 5 નવા કેસ નોંધાયા છે. તેમજ શહેરમાં 60 અને જિલ્લામાં 2 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 62,354 થયો છે. જ્યારે 59,493 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે.

1 જાન્યુઆરીથી આ રીતે મૃત્યુ અને નવા દર્દીની વધઘટ રહી

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 જાન્યુઆરી1582157
2 જાન્યુઆરી1523156
3 જાન્યુઆરી1512151
4 જાન્યુઆરી1422142
5 જાન્યુઆરી1422141
6 જાન્યુઆરી1391137
7 જાન્યુઆરી1332137
8 જાન્યુઆરી1342170
9 જાન્યુઆરી1292153
10 જાન્યુઆરી1262151
11 જાન્યુઆરી1282127
12 જાન્યુઆરી1331170
13 જાન્યુઆરી1162170
14 જાન્યુઆરી1121184
15 જાન્યુઆરી1091185
16 જાન્યુઆરી1021177
17 જાન્યુઆરી992176
18 જાન્યુઆરી1012174
19 જાન્યુઆરી1031178
20 જાન્યુઆરી1052178
21 જાન્યુઆરી951183
22 જાન્યુઆરી911181
23 જાન્યુઆરી851187
24 જાન્યુઆરી920159
25 જાન્યુઆરી942160
26 જાન્યુઆરી891160
27 જાન્યુઆરી751140
28 જાન્યુઆરી781179
29 જાન્યુઆરી771112
30 જાન્યુઆરી661108
31 જાન્યુઆરી73079
1 ફેબ્રુઆરી66080
2 ફેબ્રુઆરી61169
3 ફેબ્રુઆરી521157
4 ફેબ્રુઆરી481144
5 ફેબ્રુઆરી451121
6 ફેબ્રુઆરી450121
7 ફેબ્રુઆરી531118
8 ફેબ્રુઆરી491168
9 ફેબ્રુઆરી441123
10 ફેબ્રુઆરી470237
11 ફેબ્રુઆરી49262
12 ફેબ્રુઆરી59159
13 ફેબ્રુઆરી60064
14 ફેબ્રુઆરી50159
15 ફેબ્રુઆરી49059
16 ફેબ્રુઆરી56157
17 ફેબ્રુઆરી59160
18 ફેબ્રુઆરી52058
19 ફેબ્રુઆરી47157
20 ફેબ્રુઆરી45053
21 ફેબ્રુઆરી56067
22 ફેબ્રુઆરી72150
23 ફેબ્રુઆરી74062
કુલ4,667606,967
અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો