તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અમદાવાદ LIVE:કેસ ઘટ્યા તો મૃત્યુ વધ્યા, સતત ત્રીજા દિવસે 300થી વધુ નવા કેસ અને સાડા ચાર મહિના બાદ પહેલીવાર 8ના મોત, કુલ કેસ 47 હજારને પાર

અમદાવાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદ શહેર જિલ્લામાં કોરોના ફરીવાર આતંક મચાવી રહ્યો છે. જેને કારણે શહેરમાં બે દિવસનો કર્ફ્યૂ લાદવામાં આવ્યો છે. જો કે 23મી નવેમ્બરથી દિવસનો કર્ફ્યૂ હટી જશે, પરંતુ રાતના 9 વાગ્યાથી સવારના 6 વાગ્યા સુધી કર્ફ્યૂ ચાલુ રહેશે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં સતત ત્રીજા દિવસે 300થી વધુ એટલે કે 341 નવા કેસ નોંધાયા છે અને 370 દર્દી સાજા થયા છે. જ્યારે 6 જુલાઈ બાદ પહેલીવાર 7થી વધુ એટલે કે 8 દર્દીના મોત થયા છે. આમ સાડા ચાર મહિના બાદ દૈનિક મૃત્યુઆંક 7ને વટાવી ગયો છે. આ પહેલા 6 જુલાઈએ 7 દર્દીના મોત થયા હતા.

આ પણ વાંચો-અમદાવાદમાં કાલથી દિવસનો કર્ફ્યૂ હટી જશે, ચારેય મહાનગરોમાં ફક્ત રાત્રી કર્ફ્યૂ રહેશે

21 નવેમ્બરની સાંજથી 22 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 318 અને જિલ્લામાં 23 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 8 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 351 અને જિલ્લામાં 19 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 47,310 થયો છે. જ્યારે 41,964 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,968 થયો છે.

આ પણ વાંચો- રાજ્યમાં કોરોના વિસ્ફોટ યથાવત, આજે 1495 કેસ, 48 દિવસ બાદ 13 મોત નોંધાયા, કુલ કેસ 1.97 લાખ

1 ઓગસ્ટથી આ રીતે મૃત્યુ અને નવા દર્દી ઘટ્યા બાદ હવે ફરી વધવા લાગ્યા

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓગસ્ટ1464117
2 ઓગસ્ટ1552107
3 ઓગસ્ટ1516109
4 ઓગસ્ટ1533107
5 ઓગસ્ટ1615127
6 ઓગસ્ટ1515117
7 ઓગસ્ટ1533120
8 ઓગસ્ટ1585121
9 ઓગસ્ટ1533106
10 ઓગસ્ટ1444113
11 ઓગસ્ટ1503204
12 ઓગસ્ટ1594222
13 ઓગસ્ટ1664235
14 ઓગસ્ટ1614247
15 ઓગસ્ટ1623188
16 ઓગસ્ટ1644174
17 ઓગસ્ટ1583182
18 ઓગસ્ટ1654178
19 ઓગસ્ટ1634180
20 ઓગસ્ટ1724167
21 ઓગસ્ટ1793167
22 ઓગસ્ટ1793176
23 ઓગસ્ટ1775172
24 ઓગસ્ટ1653164
25 ઓગસ્ટ1574173
26 ઓગસ્ટ1635164
27 ઓગસ્ટ1633152
28 ઓગસ્ટ1685162
29 ઓગસ્ટ1643160
30 ઓગસ્ટ1694164
31 ઓગસ્ટ1733128
1 સપ્ટેમ્બર159484
2 સપ્ટેમ્બર169386
3 સપ્ટેમ્બર166376
4 સપ્ટેમ્બર171485
5 સપ્ટેમ્બર183278
6 સપ્ટેમ્બર173377
7 સપ્ટેમ્બર172381
8 સપ્ટેમ્બર170395
9 સપ્ટેમ્બર1714121
10 સપ્ટેમ્બર1674134
11 સપ્ટેમ્બર1743127
12 સપ્ટેમ્બર1753151
13 સપ્ટેમ્બર1724156
14 સપ્ટેમ્બર1753193
15 સપ્ટેમ્બર1724215
16 સપ્ટેમ્બર1653244
17 સપ્ટેમ્બર1714224
18 સપ્ટેમ્બર1733203
19 સપ્ટેમ્બર1783184
20 સપ્ટેમ્બર1834145
21 સપ્ટેમ્બર1773120
22 સપ્ટેમ્બર1853124
23 સપ્ટેમ્બર1853129
24 સપ્ટેમ્બર1823123
25 સપ્ટેમ્બર1823125
26 સપ્ટેમ્બર1953182
27 સપ્ટેમ્બર1973202
28 સપ્ટેમ્બર2103210
29 સપ્ટેમ્બર1953236
30 સપ્ટેમ્બર1973267
1 ઓક્ટોબર1933256
2 ઓક્ટોબર1983258
3 ઓક્ટોબર1944254
4 ઓક્ટોબર1913272
5 ઓક્ટોબર1873266
5 ઓક્ટોબર1873266
6 ઓક્ટોબર1873261
7 ઓક્ટોબર1884261
8 ઓક્ટોબર1953242
9 ઓક્ટોબર1803216
10 ઓક્ટોબર1764205
11 ઓક્ટોબર1893198
12 ઓક્ટોબર1843192
13 ઓક્ટોબર1773200
14 ઓક્ટોબર1824200
15 ઓક્ટોબર1864180
16 ઓક્ટોબર1893177
17 ઓક્ટોબર1832179
18 ઓક્ટોબર1835190
19 ઓક્ટોબર1783190
20 ઓક્ટોબર1782176
21 ઓક્ટોબર1772181
22 ઓક્ટોબર1793175
23 ઓક્ટોબર1822171
24 ઓક્ટોબર1772133
25 ઓક્ટોબર1742107
26 ઓક્ટોબર1732112
27 ઓક્ટોબર1702328
28 ઓક્ટોબર1863227
29 ઓક્ટોબર1711219
30 ઓક્ટોબર1812224
31 ઓક્ટોબર1782225
1 નવેમ્બર1772219
2 નવેમ્બર1772114
3 નવેમ્બર1662168
4 નવેમ્બર1743174
5 નવેમ્બર1732176
6 નવેમ્બર1752242
7 નવેમ્બર1822207
8 નવેમ્બર1852199
9 નવેમ્બર1832184
10 નવેમ્બર1783155
11 નવેમ્બર2072147
12 નવેમ્બર1993160
13 નવેમ્બર2193185
14 નવેમ્બર2152195
15 નવેમ્બર2193229
16 નવેમ્બર2263211
17 નવેમ્બર2344217
18 નવેમ્બર2205221
19 નવેમ્બર2463263
20 નવેમ્બર3273270
21 નવેમ્બર3735322
22 નવેમ્બર3418370
કુલ

19,774

36920,480

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Gujarati News
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમય વિવેક અને ચતુરાઈથી કામ લેવાનો છે. તમારા છેલ્લાં થોડા સમયથી અટવાયેલાં કામ આજે પૂર્ણ થશે. બાળકના કરિયર અને અભ્યાસને લગતી કોઇ સમસ્યાનું પણ સમાધાન મળી શકશે. નેગેટિવઃ- રૂપિયા-પૈસાના મામલ...

વધુ વાંચો