કોરોના અમદાવાદ:શહેરમાં 14 નવા કેસ અને 23 ડિસ્ચાર્જ, જિલ્લામાં સતત ત્રીજા દિવસે શૂન્ય કેસ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 882 થયો

છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં કોરોના સંક્રમણમાં ઉછાળો આવ્યો છે. જો કે આજે શહેર અને જિલ્લામાં 14 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેર અને જિલ્લામાં 23 દર્દી સાજા થયા છે. જ્યારે સતત 154મા દિવસે શહેરમાં એક પણ મોત થયું નથી. અગાઉ 27 નવેમ્બર સુધી સતત એક અઠવાડિયા સુધી જિલ્લામાં શૂન્ય કેસ હતો. જ્યારે 5 ડિસેમ્બર સુધી સતત 6 દિવસ શૂન્ય કેસ રહ્યા હતા.

શહેરમાં 23 દર્દી ડિસ્ચાર્જ
17 ડિસેમ્બર, 2021ની સાંજથી 18 ડિસેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 14 કેસ નોંધાયા છે, જ્યારે શહેરમાં 23 દર્દી સાજા થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 882 થયો છે. જ્યારે 2 લાખ 35 હજાર 311 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 411 રહ્યો છે.

1 નવેમ્બરથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 નવેમ્બર304
2 નવેમ્બર509
3 નવેમ્બર600
4 નવેમ્બર600
5 નવેમ્બર208
6 નવેમ્બર300
7 નવેમ્બર404
8 નવેમ્બર304
9 નવેમ્બર402
10 નવેમ્બર1600
11 નવેમ્બર1403
12 નવેમ્બર205
13 નવેમ્બર1006
14 નવેમ્બર1104
15 નવેમ્બર1502
16 નવેમ્બર2003
17 નવેમ્બર2804
18 નવેમ્બર903
19 નવેમ્બર1004
20 નવેમ્બર9016
21 નવેમ્બર4014
22 નવેમ્બર908
23 નવેમ્બર1706
24 નવેમ્બર13011
25 નવેમ્બર10015
26 નવેમ્બર9018
27 નવેમ્બર10029
28 નવેમ્બર509
29 નવેમ્બર5010
30 નવેમ્બર1008
1 ડિસેમ્બર1104
2 ડિસેમ્બર1508
3 ડિસેમ્બર15018
4 ડિસેમ્બર12013
5 ડિસેમ્બર17010
6 ડિસેમ્બર10010
7 ડિસેમ્બર26010
8 ડિસેમ્બર2504
9 ડિસેમ્બર1305
10 ડિસેમ્બર13010
11 ડિસેમ્બર11011
12 ડિસેમ્બર10016
13 ડિસેમ્બર19015
14 ડિસેમ્બર14013
15 ડિસેમ્બર8017
16 ડિસેમ્બર2009
17 ડિસેમ્બર8025
18 ડિસેમ્બર14023
કુલ5330430
અન્ય સમાચારો પણ છે...