કોરોના અમદાવાદ LIVE:શહેર-જિલ્લામાં કોરોના કુલ 165 નવા કેસ, 178 દર્દીઓ ડિસ્ચાર્જઃ 4 દર્દીના મોત થતા મૃત્યુઆંક 1,666 પર પહોંચ્યો

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

હાલ શહેર અને જિલ્લામાં કોરોનાના દૈનિક કેસ 150થી 160ની વચ્ચે સ્થિર થઈ રહ્યાં છે. છેલ્લા શહેર અને જિલ્લામાં કુલ 165 નવા કેસ નોંધાયા છે અને 4 દર્દીના મોત થયા છે. જ્યારે કુલ 178 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 17 ઓગસ્ટની સાંજથી 18 ઓગસ્ટની સાંજ સુધીમાં શહેરમાં 149 અને જિલ્લામાં 16 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 4 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 156 અને જિલ્લામાં 22 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરાયા હતા. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 29,327 થયો છે. જ્યારે 24,242 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે અને મૃત્યુઆંક 1,666 થયો છે.

42 દિવસમાં 29 વાર 4 કે 4થી ઓછા મોત નોંધાયા

તારીખમૃત્યુ
7 જુલાઈ4
11 જુલાઈ4
12 જુલાઈ4
13 જુલાઈ3
14 જુલાઈ3
15 જુલાઈ3
18 જુલાઈ4
20 જુલાઈ4
22 જુલાઈ3
24 જુલાઈ3
25 જુલાઈ4
26 જુલાઈ3
27 જુલાઈ4
28 જુલાઈ4
31 જુલાઈ4
1 ઓગસ્ટ4
2 ઓગસ્ટ2
3 ઓગસ્ટ6
4 ઓગસ્ટ3
5 ઓગસ્ટ5
6 ઓગસ્ટ5
7 ઓગસ્ટ3
8 ઓગસ્ટ5
9 ઓગસ્ટ3
10 ઓગસ્ટ4
11 ઓગસ્ટ3
12 ઓગસ્ટ4
13 ઓગસ્ટ4
14 ઓગસ્ટ4
15 ઓગસ્ટ3
16 ઓગસ્ટ4
17 ઓગસ્ટ3
18 ઓગસ્ટ4

17 જૂનથી આ રીતે મૃત્યુ અને નવા દર્દી ઘટતા ગયા

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
17 જૂન33022223
18 જૂન31722281
19 જૂન31221206
20 જૂન30616418
21 જૂન27320427
22 જૂન31416401
23 જૂન23515421
24 જૂન21515401
25 જૂન23812216
26 જૂન2198210
27 જૂન21112218
28 જૂન21113181
29 જૂન2369171
30 જૂન1979137
1 જુલાઈ2158125
2 જુલાઈ2117161
3 જુલાઈ20410131
4 જુલાઈ1729228
5 જુલાઈ1779216
6 જુલાઈ1837240
7 જુલાઈ1875124
8 જુલાઈ1565170
9 જુલાઈ1625139
10 જુલાઈ1655161
11 જુલાઈ1784126
12 જુલાઈ1724133
13 જુલાઈ1643125
14 જુલાઈ1673180
15 જુલાઈ1732212
16 જુલાઈ1815188
17 જુલાઈ1845165
18 જુલાઈ1994169
19 જુલાઈ2126167
20 જુલાઈ1934200
21 જુલાઈ1996205
22 જુલાઈ1963203
23 જુલાઈ2105203
24 જુલાઈ1763205
25 જુલાઈ1804170
26 જુલાઈ1633168
27 જુલાઈ1844463
28 જુલાઈ1564166
29 જુલાઈ1525117
30 જુલાઈ1575119
31 જુલાઈ1764112
1 ઓગસ્ટ1464117
2 ઓગસ્ટ1552107
3 ઓગસ્ટ1516109
4 ઓગસ્ટ1533107
5 ઓગસ્ટ1615127
6 ઓગસ્ટ1515117
7 ઓગસ્ટ1533120
8 ઓગસ્ટ1585121
9 ઓગસ્ટ1533106
10 ઓગસ્ટ1444113
11 ઓગસ્ટ1503204
12 ઓગસ્ટ1594222
13 ઓગસ્ટ1664235
14 ઓગસ્ટ1614247
15 ઓગસ્ટ1623188
16 ઓગસ્ટ1644174
17 ઓગસ્ટ1583182
18 ઓગસ્ટ1654178
કુલ12,03843512,176
અન્ય સમાચારો પણ છે...