કોરોના અમદાવાદ:શહેરમાં માત્ર 1 કેસ નોઁધાયો, જિલ્લામાં 65મા દિવસે શૂન્ય કેસ, શહેરમાં 92મા દિવસે એક પણ મોત નહીં

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 279 થયો

શહેરમાં 1 નવો કેસ નોઁધાયો છે, જ્યારે 3 દર્દી સાજા થયા છે. ગઈકાલે 6 નવા કેસ નોંધાયા હતા. આ પહેલા 17 સપ્ટેમ્બરે 47 દિવસ બાદ પહેલીવાર અમદાવાદ શહેરમાં 11 નવા કેસ નોંધાયા હતા. જોકે તેના બીજા જ દિવસે ફરી શૂન્ય કેસ નોંધાયો હતો. જ્યારે જિલ્લામાં સતત 65મા દિવસે શૂન્ય કેસ રહ્યો છે. સતત 92મા દિવસે એટલે કે 3 મહિનાથી શહેરમાં એકેય મોત થયું નથી.

3 સપ્ટેમ્બરે કોરોનાકાળના 17 મહિનામાં પહેલીવાર શૂન્ય કેસ રહ્યો હતો
22 ઓગસ્ટે કોરોના કાળની બીજી લહેરમાં શહેરમાં પહેલીવાર માત્ર એક કેસ નોંધાયો હતો. ત્યારબાદ 2 અને 5 સપ્ટેમ્બરે એક-એક કેસ નોંધાયો હતો. અગાઉ જિલ્લામાં 14 ઓગસ્ટે 3 કેસ નોંધાયા હતા. જ્યારે 13 સપ્ટેમ્બરે કોરોનાકાળના 17 મહિનામાં પહેલીવાર શૂન્ય કેસ રહ્યો હતો.

શહેરમાં 3 દર્દી ડિસ્ચાર્જ
16 ઓક્ટોબર, 2021ની સાંજથી 17 ઓક્ટોબરની સાંજ સુધીમાં શહેરમાં 1 કેસ નોંધાયો છે, જ્યારે 3 દર્દી સાજા થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 279 થયો છે. જ્યારે 2 લાખ 34 હજાર 824 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 411 રહ્યો છે.

1 ઓગસ્ટથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 ઓગસ્ટ803
2 ઓગસ્ટ807
3 ઓગસ્ટ508
4 ઓગસ્ટ307
5 ઓગસ્ટ408
6 ઓગસ્ટ403
7 ઓગસ્ટ404
8 ઓગસ્ટ403
9 ઓગસ્ટ403
10 ઓગસ્ટ705
11 ઓગસ્ટ707
12 ઓગસ્ટ809
13 ઓગસ્ટ7010
14 ઓગસ્ટ705
15 ઓગસ્ટ404
16 ઓગસ્ટ604
17 ઓગસ્ટ503
18 ઓગસ્ટ404
19 ઓગસ્ટ205
20 ઓગસ્ટ505
21 ઓગસ્ટ407
22 ઓગસ્ટ108
23 ઓગસ્ટ3010
24 ઓગસ્ટ505
25 ઓગસ્ટ204
26 ઓગસ્ટ306
27 ઓગસ્ટ405
28 ઓગસ્ટ404
29 ઓગસ્ટ302
30 ઓગસ્ટ305
31 ઓગસ્ટ604
1 સપ્ટેમ્બર401
2 સપ્ટેમ્બર103
3 સપ્ટેમ્બર405
4 સપ્ટેમ્બર202
5 સપ્ટેમ્બર103
6 સપ્ટેમ્બર904
7 સપ્ટેમ્બર704
8 સપ્ટેમ્બર603
9 સપ્ટેમ્બર3011
10 સપ્ટેમ્બર306
11 સપ્ટેમ્બર204
12 સપ્ટેમ્બર202
13 સપ્ટેમ્બર004
14 સપ્ટેમ્બર202
15 સપ્ટેમ્બર401
16 સપ્ટેમ્બર509
17 સપ્ટેમ્બર1107
18 સપ્ટેમ્બર006
19 સપ્ટેમ્બર003
20 સપ્ટેમ્બર503
21 સપ્ટેમ્બર002
22 સપ્ટેમ્બર202
23 સપ્ટેમ્બર500
24 સપ્ટેમ્બર400
25 સપ્ટેમ્બર004
26 સપ્ટેમ્બર705
27 સપ્ટેમ્બર6011
28 સપ્ટેમ્બર300
29 સપ્ટેમ્બર400
30 સપ્ટેમ્બર305
1 ઓક્ટોબર200
2 ઓક્ટોબર1002
3 ઓક્ટોબર605
4 ઓક્ટોબર604
5 ઓક્ટોબર100
6 ઓક્ટોબર607
7 ઓક્ટોબર306
8 ઓક્ટોબર403
9 ઓક્ટોબર504
10 ઓક્ટોબર603
11 ઓક્ટોબર602
12 ઓક્ટોબર3010
13 ઓક્ટોબર606
14 ઓક્ટોબર703
15 ઓક્ટોબર101
16 ઓક્ટોબર506
17 ઓક્ટોબર103
કુલ3270344