કોરોના અમદાવાદ:જિલ્લામાં સતત બીજીવાર શૂન્ય કેસ સામે એક ડિસ્ચાર્જ, શહેરમાં રાજ્યના સૌથી વધુ 6 નવા કેસ નોંધાયા

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 54 થયો
  • 2 લાખ 34 હજાર 582 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા

અમદાવાદમાં કોરોનાના કેસ 10ની અંદર સ્થિર છે. ત્યારે જિલ્લામાં સતત બીજીવાર શૂન્ય કેસ રહ્યો છે. જો કે તેની સામે એક દર્દી ડિસ્ચાર્જ થયો છે. આજે શહેરમાં 6 નવા કેસ નોંધાયા છે, જ્યારે 3 દર્દી સાજા થયા છે. 14 ઓગસ્ટે જિલ્લામાં 3 કેસ નોંધાયા હતા. સતત 29મા દિવસે શહેરમાં એકેય મોત થયું નથી.

15 ઓગસ્ટ, 2021ની સાંજથી 16 ઓગસ્ટની સાંજ સુધીમાં શહેરમાં 6 નવા કેસ નોંધાયા છે. જ્યારે જિલ્લામાં 1 અને શહેરમાં 3 દર્દી સાજા થયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 54 થયો છે. જ્યારે 2 લાખ 34 હજાર 582 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 411 રહ્યો છે.

1 જુલાઈથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 જુલાઈ18238
2 જુલાઈ15135
3 જુલાઈ22140
4 જુલાઈ19125
5 જુલાઈ15176
6 જુલાઈ11155
7 જુલાઈ13096
8 જુલાઈ150363
9 જુલાઈ12032
10 જુલાઈ110115
11 જુલાઈ70108
12 જુલાઈ9028
13 જુલાઈ9031
14 જુલાઈ9022
15 જુલાઈ7024
16 જુલાઈ5022
17 જુલાઈ6035
18 જુલાઈ4128
19 જુલાઈ5026
20 જુલાઈ6025
21 જુલાઈ4021
22 જુલાઈ5019
23 જુલાઈ8018
24 જુલાઈ10011
25 જુલાઈ5010
26 જુલાઈ909
27 જુલાઈ4015
28 જુલાઈ3010
29 જુલાઈ308
30 જુલાઈ506
31 જુલાઈ1005
1 ઓગસ્ટ803
2 ઓગસ્ટ807
3 ઓગસ્ટ508
4 ઓગસ્ટ307
5 ઓગસ્ટ408
6 ઓગસ્ટ403
7 ઓગસ્ટ404
8 ઓગસ્ટ403
9 ઓગસ્ટ403
10 ઓગસ્ટ705
11 ઓગસ્ટ707
12 ઓગસ્ટ809
13 ઓગસ્ટ7010
14 ઓગસ્ટ705
15 ઓગસ્ટ404
16 ઓગસ્ટ604
કુલ37481,446