તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
અમદાવાદ શહેર જિલ્લામાં કોરોનાએ ફરી એકવાર ઉથલો માર્યો છે. 24 કલાકમાં શહેર અને જિલ્લામાં કુલ 219 નવા કેસ નોંધાયા છે. જ્યારે 3 દર્દીના મોત થયા છે. તેમજ કુલ 195 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 14 નવેમ્બરની સાંજથી 15 નવેમ્બરની સાંજ સુધીમાં શહેરમાં 202 અને જિલ્લામાં 17 નવા કેસ નોંધાયા છે. જ્યારે શહેરમાં 3 દર્દીના મોત થયા છે. તેમજ શહેરમાં 199 અને જિલ્લામાં 30 દર્દી સાજા થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 45,343 થયો છે. જ્યારે 40,090 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે અને મૃત્યુઆંક 1,937 થયો છે.
1 ઓગસ્ટથી આ રીતે મૃત્યુ અને નવા દર્દી ઘટતાં ગયાં
તારીખ | પોઝિટિવ કેસ | મોત | ડિસ્ચાર્જ |
1 ઓગસ્ટ | 146 | 4 | 117 |
2 ઓગસ્ટ | 155 | 2 | 107 |
3 ઓગસ્ટ | 151 | 6 | 109 |
4 ઓગસ્ટ | 153 | 3 | 107 |
5 ઓગસ્ટ | 161 | 5 | 127 |
6 ઓગસ્ટ | 151 | 5 | 117 |
7 ઓગસ્ટ | 153 | 3 | 120 |
8 ઓગસ્ટ | 158 | 5 | 121 |
9 ઓગસ્ટ | 153 | 3 | 106 |
10 ઓગસ્ટ | 144 | 4 | 113 |
11 ઓગસ્ટ | 150 | 3 | 204 |
12 ઓગસ્ટ | 159 | 4 | 222 |
13 ઓગસ્ટ | 166 | 4 | 235 |
14 ઓગસ્ટ | 161 | 4 | 247 |
15 ઓગસ્ટ | 162 | 3 | 188 |
16 ઓગસ્ટ | 164 | 4 | 174 |
17 ઓગસ્ટ | 158 | 3 | 182 |
18 ઓગસ્ટ | 165 | 4 | 178 |
19 ઓગસ્ટ | 163 | 4 | 180 |
20 ઓગસ્ટ | 172 | 4 | 167 |
21 ઓગસ્ટ | 179 | 3 | 167 |
22 ઓગસ્ટ | 179 | 3 | 176 |
23 ઓગસ્ટ | 177 | 5 | 172 |
24 ઓગસ્ટ | 165 | 3 | 164 |
25 ઓગસ્ટ | 157 | 4 | 173 |
26 ઓગસ્ટ | 163 | 5 | 164 |
27 ઓગસ્ટ | 163 | 3 | 152 |
28 ઓગસ્ટ | 168 | 5 | 162 |
29 ઓગસ્ટ | 164 | 3 | 160 |
30 ઓગસ્ટ | 169 | 4 | 164 |
31 ઓગસ્ટ | 173 | 3 | 128 |
1 સપ્ટેમ્બર | 159 | 4 | 84 |
2 સપ્ટેમ્બર | 169 | 3 | 86 |
3 સપ્ટેમ્બર | 166 | 3 | 76 |
4 સપ્ટેમ્બર | 171 | 4 | 85 |
5 સપ્ટેમ્બર | 183 | 2 | 78 |
6 સપ્ટેમ્બર | 173 | 3 | 77 |
7 સપ્ટેમ્બર | 172 | 3 | 81 |
8 સપ્ટેમ્બર | 170 | 3 | 95 |
9 સપ્ટેમ્બર | 171 | 4 | 121 |
10 સપ્ટેમ્બર | 167 | 4 | 134 |
11 સપ્ટેમ્બર | 174 | 3 | 127 |
12 સપ્ટેમ્બર | 175 | 3 | 151 |
13 સપ્ટેમ્બર | 172 | 4 | 156 |
14 સપ્ટેમ્બર | 175 | 3 | 193 |
15 સપ્ટેમ્બર | 172 | 4 | 215 |
16 સપ્ટેમ્બર | 165 | 3 | 244 |
17 સપ્ટેમ્બર | 171 | 4 | 224 |
18 સપ્ટેમ્બર | 173 | 3 | 203 |
19 સપ્ટેમ્બર | 178 | 3 | 184 |
20 સપ્ટેમ્બર | 183 | 4 | 145 |
21 સપ્ટેમ્બર | 177 | 3 | 120 |
22 સપ્ટેમ્બર | 185 | 3 | 124 |
23 સપ્ટેમ્બર | 185 | 3 | 129 |
24 સપ્ટેમ્બર | 182 | 3 | 123 |
25 સપ્ટેમ્બર | 182 | 3 | 125 |
26 સપ્ટેમ્બર | 195 | 3 | 182 |
27 સપ્ટેમ્બર | 197 | 3 | 202 |
28 સપ્ટેમ્બર | 210 | 3 | 210 |
29 સપ્ટેમ્બર | 195 | 3 | 236 |
30 સપ્ટેમ્બર | 197 | 3 | 267 |
1 ઓક્ટોબર | 193 | 3 | 256 |
2 ઓક્ટોબર | 198 | 3 | 258 |
3 ઓક્ટોબર | 194 | 4 | 254 |
4 ઓક્ટોબર | 191 | 3 | 272 |
5 ઓક્ટોબર | 187 | 3 | 266 |
5 ઓક્ટોબર | 187 | 3 | 266 |
6 ઓક્ટોબર | 187 | 3 | 261 |
7 ઓક્ટોબર | 188 | 4 | 261 |
8 ઓક્ટોબર | 195 | 3 | 242 |
9 ઓક્ટોબર | 180 | 3 | 216 |
10 ઓક્ટોબર | 176 | 4 | 205 |
11 ઓક્ટોબર | 189 | 3 | 198 |
12 ઓક્ટોબર | 184 | 3 | 192 |
13 ઓક્ટોબર | 177 | 3 | 200 |
14 ઓક્ટોબર | 182 | 4 | 200 |
15 ઓક્ટોબર | 186 | 4 | 180 |
16 ઓક્ટોબર | 189 | 3 | 177 |
17 ઓક્ટોબર | 183 | 2 | 179 |
18 ઓક્ટોબર | 183 | 5 | 190 |
19 ઓક્ટોબર | 178 | 3 | 190 |
20 ઓક્ટોબર | 178 | 2 | 176 |
21 ઓક્ટોબર | 177 | 2 | 181 |
22 ઓક્ટોબર | 179 | 3 | 175 |
23 ઓક્ટોબર | 182 | 2 | 171 |
24 ઓક્ટોબર | 177 | 2 | 133 |
25 ઓક્ટોબર | 174 | 2 | 107 |
26 ઓક્ટોબર | 173 | 2 | 112 |
27 ઓક્ટોબર | 170 | 2 | 328 |
28 ઓક્ટોબર | 186 | 3 | 227 |
29 ઓક્ટોબર | 171 | 1 | 219 |
30 ઓક્ટોબર | 181 | 2 | 224 |
31 ઓક્ટોબર | 178 | 2 | 225 |
1 નવેમ્બર | 177 | 2 | 219 |
2 નવેમ્બર | 177 | 2 | 114 |
3 નવેમ્બર | 166 | 2 | 168 |
4 નવેમ્બર | 174 | 3 | 174 |
5 નવેમ્બર | 173 | 2 | 176 |
6 નવેમ્બર | 175 | 2 | 242 |
7 નવેમ્બર | 182 | 2 | 207 |
8 નવેમ્બર | 185 | 2 | 199 |
9 નવેમ્બર | 183 | 2 | 184 |
10 નવેમ્બર | 178 | 3 | 155 |
11 નવેમ્બર | 207 | 2 | 147 |
12 નવેમ્બર | 199 | 3 | 160 |
13 નવેમ્બર | 219 | 3 | 185 |
14 નવેમ્બર | 215 | 2 | 195 |
15 નવેમ્બર | 219 | 3 | 229 |
કુલ | 17,807 | 338 | 18,606 |
પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.