તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અમદાવાદ:શહેરમાં 7 નવા કેસ અને 7 દર્દી સાજા થયા, જિલ્લામાં એકપણ નવો કેસ નહીં

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

અમદાવાદમાં કોરોનાના કેસમાં નજીવો વધારો થવા લાગ્યો છે. શહેરમાં આજે 7 કેસ નોંધાયા છે જ્યારે 7 દર્જી સાજા થયા છે. જ્યારે એકેય કેસ નોંધાયો નથી. 9 ઓગસ્ટે એક કેસ નોંધાયો હતો. સતત 24માં દિવસે શહેરમાં એકેય મોત થયું નથી. જ્યારે શહેરમાં રાજ્યના સૌથી વધુ 7 કેસ નોંધાયા છે.

10 ઓગસ્ટની સાંજથી 11 ઓગસ્ટની સાંજ સુધીમાં શહેરમાં 7 નવા કેસ નોંધાયા છે. આ સાથે જ શહેર અને જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 2 લાખ 38 હજાર 22 થયો છે. જ્યારે 2 લાખ 34 હજાર 550 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે મૃત્યુઆંક 3 હજાર 411 રહ્યો છે.

1 જુલાઈથી અમદાવાદ શહેર અને જિલ્લામાં નવા કેસ, ડિસ્ચાર્જ અને મૃત્યુ

તારીખપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
1 જુલાઈ18238
2 જુલાઈ15135
3 જુલાઈ22140
4 જુલાઈ19125
5 જુલાઈ15176
6 જુલાઈ11155
7 જુલાઈ13096
8 જુલાઈ150363
9 જુલાઈ12032
10 જુલાઈ110115
11 જુલાઈ70108
12 જુલાઈ9028
13 જુલાઈ9031
14 જુલાઈ9022
15 જુલાઈ7024
16 જુલાઈ5022
17 જુલાઈ6035
18 જુલાઈ4128
19 જુલાઈ5026
20 જુલાઈ6025
21 જુલાઈ4021
22 જુલાઈ5019
23 જુલાઈ8018
24 જુલાઈ10011
25 જુલાઈ5010
26 જુલાઈ909
27 જુલાઈ4015
28 જુલાઈ3010
29 જુલાઈ308
30 જુલાઈ506
31 જુલાઈ1005
1 ઓગસ્ટ803
2 ઓગસ્ટ807
3 ઓગસ્ટ508
4 ઓગસ્ટ307
5 ઓગસ્ટ408
6 ઓગસ્ટ403
7 ઓગસ્ટ404
8 ઓગસ્ટ403
9 ઓગસ્ટ403
10 ઓગસ્ટ705
11 ઓગસ્ટ707
કુલ34281,414
અન્ય સમાચારો પણ છે...