તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:400 કરોડના બોગસ બિલિંગ કૌભાંડના આરોપીને કોરોના, કુલ 22 કરોડની ક્રેડિટ પાસઓન કરાઈ હતી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

400 કરોડના બોગસ બિલિંગ કૌભાંડમાં સંડોવાયેલા આરોપીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જોકે તેની ધરપકડ બાદ સીજીએસટી દ્વારા ક્રેડિટ પરત લેવા માટેની તજવીજ શરૂ કરાઈ છે. કુલ પાંચથી સાત પેઢીમાં દસથી વધુ પેઢીમાં મુખ્યત્વે ક્રેડિટ પાસઓન કરવામાં આવી હોવાથી હવે તમામ ક્રેડિટ લાભાર્થીઓને સમન્સ આપીને જવાબો લેવામાં આવી રહ્યા છે.

તપાસકર્તા અધિકારીએ કહ્યું કે પાંચ કરોડથી વધુની ક્રેડિટ કોઈએ લીધી હશે તો તેની પણ ધરપકડ થઈ શકે છે. આ કૌભાંડમાં કુલ 22 કરોડની ક્રેડિટ પાસઓન કરાઈ છે. બોગસ રીતે વસૂલ કરાયેલી ક્રેડિટને સીધી રીતે રિઅલ એસ્ટેટમાં રોકી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો