અમદાવાદ:કોરોના વોરિયર્સના ટેસ્ટિંગનો વિવાદ હાઇકોર્ટમાં પહોંચ્યો, આવતીકાલે ઓનલાઇન સુનાવણી થશે

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ડોક્ટરોનું ઝડપી ટેસ્ટિંગ નહિ થાય તો અન્ય તબીબો પણ કોરોનાની ઝપેટમાં આવશે: મેડિકલ એસો.

કોરોનાના ડોક્ટરોનો ટેસ્ટ ન થતા મેડિકલ એસોસિએશનએ હાઇકોર્ટમાં અરજી કરી છે. કોરોના ટેસ્ટિંગ ન થતા અન્ય તબીબોમાં પણ ભયનો માહોલ ફેલાયો છે. મેડિકલ એસો.એ હાઇકોર્ટમાં રજૂઆત કરી છેકે, થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં કોરોના પોઝિટિવ ડોક્ટરોનું લિસ્ટ ફરતું થયું છે, તો જો ડોક્ટરોનું ઝડપી ટેસ્ટિંગ કરવામાં નહિ આવે તો અન્ય તબીબો પણ કોરોનાની ઝપેટમાં આવશે. બીજીતરફ રાજ્યના આરોગ્ય વિભાગના વલણ સામે પણ મેડિકલ એસો.ને નારાજગી વ્યક્ત કરી છે. આ મામલે હાઇકોર્ટમાં આવતીકાલે ઓનલાઇન સુનાવણી હાથ ધરાશે. 

અન્ય સમાચારો પણ છે...