કોરોનાવાઈરસ:પીપીઈ કિટ લેતી વખતે મેયરે માસ્ક ન પહેરતાં વિવાદ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પીપીઈ કિટ સ્વીકારતા વખતે મેયર બીજલ પટેલે માસ્ક ન પહેર્યું. - Divya Bhaskar
પીપીઈ કિટ સ્વીકારતા વખતે મેયર બીજલ પટેલે માસ્ક ન પહેર્યું.

એસબીઆઈ લાઇફ ઈન્સ્યોરન્સ કંપનીએ અમદાવાદ મ્યુનિ.ને 45 લાખની કિંમતની 5 હજાર જેટલી પીપીઈ કિટ દાનમાં આપી છે. જોકે, આ પીપીઈ કિટ સ્વીકારતા વખતે મેયર બીજલ પટેલે માસ્ક ન પહેર્યું હોવાથી વિવાદ સર્જાયો હતો. જ્યારે સામાન્ય વ્યક્તિ માસ્ક વગર ફરે તો તેની પાસેથી દંડ વસૂલાય છે, પરંતુ કિટ સ્વીકારતી વખતે મેયર જ માસ્ક વગર આવતા વિવાદ સર્જાયો છે. 

અન્ય સમાચારો પણ છે...