દાન / SBIના સ્ટાફ તરફથી કોરોના માટે 11.11 લાખનું યોગદાન

Contribution of Rs 11.11 lakh for Corona from SBI staff
X
Contribution of Rs 11.11 lakh for Corona from SBI staff

  • સ્વૈચ્છિક ફાળાની રકમનો ચેક CMને અર્પણ કરાયો

દિવ્ય ભાસ્કર

Aug 01, 2020, 07:28 AM IST

અમદાવાદ. કોરોના સામેની લડાઈ માટે એસબીઆઇના 11813 જેટલા કર્મયોગીઓના સ્વેચ્છિક ફાળાની એકત્ર થયેલી રકમની 11 લાખ 11 હજાર 111ની રકમનો ચેક એસબીઆઇ અમદાવાદ સર્કલ ચીફ જનરલ મેનેજર દુ:ખબંધુ રથ અને જનરલ મેનેજર આર. કે. અગ્રવાલ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને અર્પણ કરવામાં આવ્યો હતો.

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી