તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આક્રોશ:કોરોનાનું મેનેજમેન્ટ 108ને સોંપવા સામે કોંગ્રેસનો વિરોધ

અમદાવાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક

અમદાવાદ મ્યુનિ.એ કોરોના અંગેનું તમામ મેનેજમેન્ટ 108ને સોંપાયું હોવાનો આરોપ મ્યુનિ. વિપક્ષના નેતા કમળાબેન ચાવડાએ કર્યો છે. તેમણે જણાવ્યું હતુંકે, એક તરફ અમદાવાદની હોસ્પિટલોમાં જગ્યા ખાલી છે અને નાગરિકોને કરમસદ દાખલ કરાઈ રહ્યા છે. મ્યુનિ. દ્વારા તેમના ખાનગી હોસ્પિટલના કેટલા બેડ ખાલી છે તે જાહેર કરવા જોઇએ. મ્યુનિ.ની આ વ્યવસ્થાથી લોકોને અન્યાય થઇ રહ્યો છે. ત્યારે આ બાબતને કોંગ્રેસ દ્વારા અયોગ્ય ગણાવવામાં આવી રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- થોડાં મહત્ત્વપૂર્ણ નવા સંપર્ક સ્થાપિત થશે જે ખૂબ જ લાભદાય રહેશે. તમારા ભવિષ્યને લગતી યોજનાઓને શરૂ કરવા માટે યોગ્ય સમય છે. શુભ કામ પણ સંપન્ન થશે. નેગેટિવઃ- વ્યક્તિગત સ્વાર્થના કારણે ખટાસ આ...

વધુ વાંચો