કોંગ્રેસના 46 ઉમેદવાર જાહેર:વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસે આ ઉમેદવારો મેદાને ઉતાર્યા

અમદાવાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર

ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે ત્યારે કોંગ્રેસ દ્વારા બીજી યાદી જાહેર કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર કચ્છ બેઠકના વધુ 25 ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. અગાઉ સૌરાષ્ટ્ર કચ્છના 10 નામો જાહેર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યોના ભાજપ તરફના પ્રવાહ વચ્ચે કોંગ્રેસે 4 નવેમ્બરે પહેલી યાદીમાં 43 ઉમેદવારો જાહેર કર્યા હતા જ્યારે બીજી યાદીમાં 46 ઉમેદવારો જાહેર કરતાં કુલ ઉમેદવારોની સંખ્યા 89 ની થઈ છે.

કોંગ્રેસની બીજી યાદીમાં 46 ઉમેદવારોની સામે ભાજપના ઉમેદવારો

બેઠકભાજપકોંગ્રેસ
અબડાસાપ્રધુમનસિંહ જાડેજામમદભાઈ જંગ જટ્ટ
માંડવીઅનીરૂધ્ધ દવેરાજેન્દ્રસિંહ જાડેજા
ભૂજકેશુભાઈ પટેલ

અરજણભાઈ ભુડિયા

દસાડાપી.કે. પરમારનૌશાદ સોલંકી
લિંબડીકિરીટસિંહ રાણા (રિપિટ)

કલ્પનાબેન મકવાણા

ચોટીલાશામજી ચૌહાણઋત્વિક મકવાણા
ટંકારાદુર્લભજીલલિત કગથરા
વાંકાનેરજીતુ સોમાણી

મોહમ્મદ જાવેદ પીરઝાદા

ગોંડલગીતાબા જાડેજા (રિપિટ)યાતિશ દેસાઈ
જેતપુરજયેશ રાદડીયાદિપક વેકરિયા
ધોરાજીઉમેદવાર જાહેર થયા નથીલલિત વસોયા
કાલાવડમેઘજી ચાવડાપ્રવિણ મુછ્ડિયા
જામનગર દક્ષિણરીવાબા જાડેજામનોજ કથીરિયા
જામજોધપુરચિમન સાપરિયાચિરાગ કાલરિયા
ખંભાળિયાવિક્રમ માડમ
જૂનાગઢસંજય કોરડીયાભીખાભાઈ જોશી
વિસાવદરહર્ષદ રિબડીયા

કરસનભાઈ વાડોદરિયા

કેશોદહીરાભાઈ જોટાવા
માંગરોળબાબુભાઈ વાજા
સોમનાથમાનસીંહ પરમારવિમલ ચુડાસમા
ઉનાપૂંજા વંશ
અમરેલીકૌશિક વેકરીયાપરેશ ધાનાણી
લાઠીવિરજી ઠુમ્મર
સાવરકુંડલામહેશ કશવાલાપ્રતાપ દુધાત
રાજુલાહિરા સોલંકીઅંબરીશ ડેર
તળાજાકનુભાઈ બારૈયા
પાલિતાણાપ્રવીણભાઈ રાઠોડ
ભાવનગર પશ્ચિમકિશોરસિંહ ગોહિલ
ગઢડાજગદીશ ચાવડા
ડેડિયાપાડાજેરમાબેન વસાવા
વાગરા

સુલેમાનભાઈ પટેલ

ઝઘડિયાફતેહસિંહ વસાવા
અંકલેશ્વરવિજયસિંહ પટેલ
માંગરોળઅનિલ ચૌધરી
માંડવીઆનંદ ચૌધરી
સુરત પૂર્વઅરવિંદ રાણા

અસલમ સાયકલવાલા

સુરત ઉત્તરકાંતિ બલ્લરઅશોક પટેલ
કારંજપ્રવીણ ગોધારીભારતી પટેલ
લિંબાયતસંગીતા પાટીલગોપાલ પાટીલ
ઉધનામનુભાઈ પટેલધનસુખ રાજપૂત
મજૂરાહર્ષ સંઘવીબળવંત જૈન
ચોર્યાસીકાંતિલાલ પટેલ
વ્યારાપૂનાભાઈ ગામિત
નિઝાર

સુનિલભાઈ ગામિત

બાંસડાઅનંતકુમાર પટેલ
વલસાડભરત પટેલ (રીપીટ)કમલકુમાર પટેલ

કોંગ્રેસે આ પહેલા પણ તેમના ઉમેદવારોની પ્રથમ યાદી બહાર પાડી હતી, જેમાં 43 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. આ બાદ, ભાજપે પણ 160 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી.

અન્ય સમાચારો પણ છે...