તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

છ મહાનગરપાલિકાની ચૂંટણી:કોંગ્રેસનો આજે ચૂંટણી ઢંઢેરો, એક વર્ષનો ટેક્સ માફ કરવા જાહેરાત

અમદાવાદ24 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સરદારનગર-ઓઢવમાં અપક્ષને કોંગ્રેસમાંથી લડાવવા વાટાઘાટો

અમદાવાદ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ ગુરુવારે ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. સૂત્રોના કહેવા મુજબ 1 વર્ષનો ટેક્સ માફ કરવા ઉપરાંત કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવા, વર્ગ-3-4માં ભરતી કરવા તેમજ દરેક વોર્ડના આરોગ્ય કેન્દ્ર અદ્યતન સુવિધા સજ્જ કરવા સહિત ભ્રષ્ટાચાર દૂર કરવા માટે કેગની ઓડિટ પદ્ધતિ દાખલ કરવાની બાબતો ઢંઢેરામાં જાહેર કરાશે.

બીજી તરફ સરદારનગર અને ઓઢવમાં કોંગી ઉમેદવારોના ફોર્મ રદ થતાં અહીં અપક્ષો ઉમેદવારોને મનાવીને કોંગ્રેસ તરફથી લડાવવા માટેની વ્યૂહરચના હાથ ધરાઈ હોવાનું સૂત્રોનું કહેવું છે. આ માટે અપક્ષો સાથે કોંગ્રેસે વાટાઘાટો પણ શરૂ કરી છે. જો કે, ગુરુવારે સ્થિતિનું સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. નારણપુરા બેઠક પર મહિલા ઉમેદવારો ફોર્મ પાછું ખેંચી લેતા ભાજપ માટે બિનહરીફ જાહેર થઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો