તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વેબિનાર:સ્કીલ ડેવલપ થાય ત્યારે યુવા વર્ગમાં આત્મવિશ્વાસ વધે છે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગુજરાત યુથ ફોરમ દ્વારા વેબિનાર યોજાયો

‘ભારતમાં વિકાસ માટે જ્યારે પણ સ્ટાર્ટઅપ અને ઈનોવેશનની વાત કરવામાં આવે ત્યારે આપણે યુવા વર્ગને ભૂલી ના શકીએ. હવે વિકાસમાં સૌથી મોટુ યોગદાન યુવાનોનું રહેશે.’ આ વાત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાં ટેકનિકલ એજ્યુકેશનમાં ડિરેક્ટર તરીકે ફરજ બજાવતા આઈ.એ.એસ એમ નાગરંજ દ્વારા ગુજરાત યુથ કોનક્લેવના વેબિનારમાં કહેવામાં આવી હતી. આ કોન્કલેવ ગુજરાત યુથ ફોરમ દ્વારા આયોજિત કરવામાં આવ્યું હતું.

વેબિનારમાં વધુમાં વાત કરતા સ્પીકર્સે જણાવ્યું હતું કે, કોરોનાની મહામારીમાં યુવાનો એક મહત્વની ભૂમિકા ભજવે છે. ફક્ત તેઓને તેમનાં વિચારો અને નવા ઈનોવેશનને પ્લેટફોર્મ મળવું જરૂરી છે. આ કોન્કલેવ ટૉકમાં UNICEF ઈન્ડિયાનાં યુવા ઈન્ડિયાનાં ચીફ ધુવારખા શ્રીરામે જણાવ્યું કે, ‘આંત્રપ્રિન્યોર્સને તેમની સ્કીલ ડેવલપ કરવાની માત્ર એક તક મળવી જરૂરી છે જેથી તેમનો કોન્ફિડન્સ વધે અને તેઓ પોઝિટિવ થિંકિંગ તરફ વળે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો