તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:અજાણી વ્યક્તિએ મહિલાના વાંધાજનક ફોટા તેના પતિને મોકલી દેતાં ફરિયાદ

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક

શહેરના ગાયકવાડ હવેલી વિસ્તારમાં રહેતા એક પરિવારની મહિલાના પતિના ફોન પર કોઈ અજાણી વ્યકિતએ તેની પત્નીના વાંધાજનક ફોટા મોકલતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

સૂત્રો અનુસાર ગાયકવાડ હવેલી વિસ્તારમાં રહેતા એક પુરુષના વોટ્સઅપ નંબર પર અજાણ્યા ફોન પરથી તેની પત્નીના વાંધાજનક ફોટા મોકલાતાં, તે ફોટા જોઈ ચોંકી ગયેલા પતિએ આ અંગે પત્નીને પૂછતાં તેણે અજાણતા વ્યકત કરી હતી. જેથી પતિએ આ મામલે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

સૂત્રો અનુસાર મહિલાને પહેલાં એક જણ સાથે પ્રેમસબંધ હતો, જેનો તેણે અંત લાવી દેતા તેના પ્રેમીએ ઉશ્કેરાઈને મહિલાનો સંસાર બગાડવાના ઈરાદે તેના પતિને ફોટા મોકલ્યા હોવાનું મનાય છે. જો કે પોલીસે આ બાબતને ગંભીરતાથી લઈને આરોપીને ઝડપવા તજવીજ આદરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો