તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:પતિ મારઝૂડ કરતા મહિલા પોલીસ કોન્સ્ટેબલની ચાંદખેડા પોલીસમાં ફરિયાદ

અમદાવાદ8 મહિનો પહેલા
  • કૉપી લિંક

હાસોલ ગામ વણકર શેરીમાં રહેતાં લતાબેન યાદવ ( 45) દરિયાપુર પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. લતાબેને 2003માં ચાંદખેડામાં રહેતા ભૂપેન્દ્રસિંહ યાદવ સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં. સંતાનમાં તેમને 2 દીકરા હતા. જોકે બીમારીના કારણે મોટા દીકરાનું અવસાન થયું હતું.

ત્યાર બાદ પતિ, સાસુ ગીતાબેન અને દિયર યોગેન્દ્રસિંગ લતાબેન સાથે નાની નાની બાબતોમાં ઝઘડા કરી મારઝૂડ કરતા હતા. અંતે કંટાળીને લતાબેને પતિ, દિયર અને સાસુ વિરુદ્ધ ચાંદખેડામાં ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...