ફરિયાદ:અમદાવાદમાં યુવતીને ઈમેલમાં ગંદા મેસેજ મોકલનારા સામે ફરિયાદ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • કંપનીના આઈડી પર મેસેજ મળતા હતા

પ્રહલાદનગરની એક ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીને બદનામ કરવા માટે અલગ અલગ બોગસ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવી તેના વિશે ગંદા મેસેજ તેમજ ફોટો સેન્ડ કરનારા સામે યુવતીએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી.

નરોડામાં રહેતી અને પ્રહલાદનગરમાં એન્જિનિયરિંગ કંપનીમાં ફરજ બજાવતી યુવતીના કંપનીના ઈમેઈલ આઈડી પર અજાણ્યા ઈમેઈલથી બિભત્સ મેસેજ આવવાનુ શરૂ થયું હતું. આ અંગે યુવતીએ કંપનીના હેડને જાણ કરી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...