કાર્યવાહી:સાબરમતી જેલમાંથી છૂટ્યા બાદ બેરેકની અંદરનો ફોટો પોસ્ટ કરનારા 3 સામે ફરિયાદ

અમદાવાદ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જેલમાંથી જામીન ઉપર મુકત થયા બાદ આરોપીએ  2 સાથી કેદી સાથેનો બેરેકનો જેલના સળીયા દેખાય તેવો ત્રણેયનો ફોટો ફેસબુક ઉપર મૂકયો હતો. જેના આધારે ત્રણેય સામે ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે હાલમાં 3 માંથી 2 આરોપી જામીન ઉપર છુટી ગયા છે જ્યારે જેલમાં હાજર કેદીને પૂછતા તે ફોટો 2019 માં પાડ્યો હતો.  જેલરે રાણીપ પોલીસમાં આકાશ પરિહાર, આશિફ પઠાણ, અબ્દુલ શેખ સામે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...