તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટેસ્ટ:9મી મેના રોજ લેવાશે કોમન લૉ એડમિશન ટેસ્ટ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક

કન્સોર્ટિયમ ઑફ નેશનલ લૉ યુનિવર્સિટીએ કોમન લૉ એડમિશન ટેસ્ટ (ક્લેટ) 2021ની તારીખ જાહેર કરી દીધી છે. નોટિફિકેશન પ્રમાણે આગામી વર્ષે લૉની પ્રવેશ પરીક્ષા તારીખ 9મી મેના રોજ લેવામાં આવશે. એક્ઝામ ઓફલાઈન એટલે કે પેન-પેપર ફોર્મેટમાં બપોરે 3થી 5 વાગ્યા દરમિયાન લેવાશે. એક્ઝામ માટે ઓનલાઈન એપ્લિકેશનની શરૂઆત તારીખ 1 જાન્યુઆરી 2021થી શરૂ કરવામાં આવી રહ્યું છે. સ્ટુડન્ટ્સ વેબસાઈટ consortiumofmlus.ac.in માધ્યમથી 31 માર્ચ સુધી કન્સોર્ટિયમ ઑફ નેશનલ લૉ પરીક્ષા માટે એપ્લાય કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો