તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન વિભાગની આગાહી:આગામી 24 કલાકમાં રાજ્યભરમાં ઠંડીનો ચમકારો વધવાની વકી, રવિવારે બપોર પછી ઠંડા પવનોનું જોર વધશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

આગામી 24 કલાકમાં અમદાવાદ સહિત રાજ્યનાં મોટાભાગનાં વિસ્તારોમાં ઠંડી વધશે. હવામાન વિભાગના આંકડાઓ મુજબ, ઠંડા પવનોનું પ્રમાણ ઘટતાં શનિવારે અમદાવાદનું મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 1.4 ડિગ્રી વધીને 30.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન સામાન્ય કરતાં 3.8 ડિગ્રી વધીને 16.7 ડિગ્રી નોંધાયું હતું. રવિવાર બપોર પછી રાજ્યમાં ઠંડા પવનોનું જોર વધશે, જેને કારણે ઠંડીમાં વધારો થવાની શક્યતા હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો