કોરોના અમદાવાદ LIVE:શહેર અને જિલ્લાના મળીને 24 કલાકમાં 350 નવા કેસ, 28 દિવસ બાદ અમદાવાદમાં કોરોનાથી માત્ર 1 જ મોત

અમદાવાદ6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3 લાખ 82 હજાર 638 કેસ નોંધાયા

અમદાવાદમાં કોરોનાની ત્રીજી લહેરમાં દૈનિક કેસોમાં આજે ઘટાડો નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં શહેરમાં 341 અને જિલ્લામાં 9 મળીને 350 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 7 દિવસમાં 57 ટકાનો ઘટાડો છે. અગાઉ 5 ફેબ્રુઆરીએ 1484 કેસ નોંધાયા હતા, જે બાદ અઠવાડિયામાં 800થી વધુ કેસ ઘટ્યા છે. ઉપરાંત શહેર એક દિવસમાં 1 દર્દીઓના કોરોનાથી મોત થયા છે. જ્યારે શહેર અને જિલ્લા બંનેમાં મળીને 973 દર્દીઓ આજે ડિસ્ચાર્જ થયા હતા.

ફેબ્રુઆરીના 14 દિવસમાં 81 મોત
શહેર આજે 1 દર્દીઓના કોરોનાના કારણે મોત થયા છે. 1લી ફેબ્રુઆરીથી 14 ફેબ્રુઆરી સુધીમાં અમદાવાદમાં કુલ 81 દર્દીના કોરોનાથી મોત થયા છે. 2-3 ફેબ્રુઆરીએ સતત 10-10 દર્દીઓના કોરોનાથી મોત થયા હતા. શહેર અને જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 3 લાખ 82 હજાર 638 કેસ નોંધાઈ ચૂક્યા છે. જ્યારે 3 લાખ 72 હજાર 990 દર્દી સાજા થઈ ગયા છે અને મૃત્યુઆંક વધીને 3604 થયો છે.

1લી જાન્યુઆરીથી શહેર અને જિલ્લામાં આવેલા પોઝિટિવ કેસ, મોત અને ડિસ્ચાર્જના આંક

1 જાન્યુઆરી559028
2 જાન્યુઆરી404045
3 જાન્યુઆરી643036
4 જાન્યુઆરી1,314072
5 જાન્યુઆરી1,660062
6 જાન્યુઆરી1,8650545
7 જાન્યુઆરી2,3110584
8 જાન્યુઆરી25670566
9 જાન્યુઆરી25190410
10 જાન્યુઆરી1,9120655
11 જાન્યુઆરી2,90301,314
12 જાન્યુઆરી3,90401,664
13 જાન્યુઆરી3,75411,849
14 જાન્યુઆરી3,16402,342
15 જાન્યુઆરી266622,481
16 જાન્યુઆરી331522,535
17 જાન્યુઆરી440911,965
18 જાન્યુઆરી607832,908
19 જાન્યુઆરી852963,911
20 જાન્યુઆરી995873,712
21 જાન્યુઆરી880483,128
22 જાન્યુઆરી833262,708
23 જાન્યુઆરી627263,314
24 જાન્યુઆરી444164,480
25 જાન્યુઆરી5386106102
26 જાન્યુઆરી532598512
27 જાન્યુઆરી450179,050
28 જાન્યુઆરી412478690
29 જાન્યુઆરી4,06688256
30 જાન્યુઆરી3,65396253
31 જાન્યુઆરી2,39964433
01 ફેબ્રુઆરી2,70285380
2 ફેબ્રુઆરી3368105312
3 ફેબ્રુઆરી3165104475
4 ફેબ્રુઆરી2,02594158
5 ફેબ્રુઆરી148474020
6 ફેબ્રુઆરી138873499
7 ફેબ્રુઆરી95972388
8 ફેબ્રુઆરી89472683
9 ફેબ્રુઆરી98673313
10 ફેબ્રુઆરી71743156
11 ફેબ્રુઆરી63332023
12 ફેબ્રુઆરી56051474
13 ફેબ્રુઆરી41631273
14 ફેબ્રુઆરી3501973
કુલ141,384192136737
અન્ય સમાચારો પણ છે...