તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના ઇફેક્ટ:અમદાવાદમાં વર્ષોથી યોજાતા ઇન્દિરા બ્રિજ નીચે છઠ પૂજાનું આયોજન આ વર્ષે નહીં થાય, ઘરે જ પૂજા કરવાની અપીલ

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
છઠ્ઠ પૂજાની ફાઇલ તસવીર - Divya Bhaskar
છઠ્ઠ પૂજાની ફાઇલ તસવીર

અમદાવાદ શહેરમાં વર્ષોથી યોજાતા ઇન્દિરા બ્રિજ નીચે છઠ પૂજાનું આયોજન આ વર્ષે નહીં થાય. દર વર્ષે મોટી સંખ્યામાં બિહાર ઉત્તર પ્રદેશના ઉત્તર ભારતીય લોકો છઠ પૂજાની ઉજવણી કરતા હોય છે. આ વર્ષે કોરોના સંક્રમણને લીધે આયોજન બંધ રાખવાનું નક્કી આયોજકો દ્વારા કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં લોકો આવતા હોવાને કારણે કોરોનાનું સંક્રમણ વધી શકે છે. જેને ધ્યાનમાં રાખીને આ વર્ષે પૂજા નહીં થાય. અમદાવાદ શહેરની અંદર દસ લાખ જેટલા ઉત્તર ભારતીયો વસે છે. આયોજક દ્વારા આ તમામ લોકોને પોતાના ઘરે જ છઠપૂજા કરવાની અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો